Book Title: Samarth Samadhan Part 3
Author(s): Samarthmal Maharaj
Publisher: Sthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot

View full book text
Previous | Next

Page 8
________________ પ્રશ્નની અંદર આવેલ વિષય પ્રશ્નનંબર વિષય પૃષ્ઠ નંબર ૧૪૬૬ ચતુ પશી પુદ્ગલેમાં ક્યા કયા સ્પર્શ હોય છે ? ૧૪૬૭ વડી દિક્ષાને કયા ચારિત્રમાં સમાવેશ થાય છે? ૧૪૬૮ લોંકાશાહના ધર્મના વિચાર વિશુદ્ધ અને મનનીય છે? ૧૪૬૯ આપણું માનેલા ૩૨ આગમે નિઃસંદેહ સત્ય છે? ૧૪૭૦ શું શાને ક્ષેત્ર સંબંધી વિષય શ્રદ્ધાની સાથે જ સંબંધ રાખે છે એ શું બરાબર છે? ૧૪૭૧ શું એવું સમજવું એગ્ય છે કે યુગલિક ક્ષેત્રમાં કાળનો પ્રભાવ પડી શકતો નથી? ૧૪૭૨ ૨૮ નક્ષત્રોમાંથી અભિજિત નક્ષત્રને દ્રવ્ય તથા બાકીનાને ગુણપર્યાય રૂપે સમજવા એ ઉચિત છે કે નહિ? ૧૪૭૩ નિરંતર અંતમુહુર્ત સુધી આયુષ્યનો બંધ પડે છે. પંચસંગ્રહના આ કથનમાં શું રહસ્ય છે? ૧૪૭૪ વર્તમાન યુગના જે વિદ્વાન સાધુ શિષ્યને શાસ્ત્રમાં પ્રવીણ બનાવવાને બદલે લૌકિક અધ્યયન કરાવે છે. શું આમાં આપને કોઈ દિશા ભૂલ દેખાય છે? ૧૪૭૫ પાંચ સમકિતના વિષયમાં ભેદ વિજ્ઞાન જાણવાની ઈચ્છા છે, તે શું સંક્ષેપમાં માર્ગદર્શન મળી શકશે? ૧૪૭૬ જિનશાસનમાં દેવી-દેવતાઓના પૂજનને મિથ્યાત્વ માનવામાં આવે છે. તે શું દેવી-દેવતાઓને માટે આ અપમાનજનક નથી ? ૧૪૭૭ વર્તમાન યુગમાં સમસ્ત ભારત, રાજા વગરનું બની ગયું છે. તથા આચારાંગ સૂત્રમાં એવી આજ્ઞા છે કે રાજા વગરના ક્ષેત્રમાં વિચરવું નહિ, તે શું વર્તમાન યુગમાં ધર્મને વિચ્છેદ સમજ? ૧૪૭૮ બત્રીસ સૂત્ર વાંચવા એ શ્રમણાનું કામ છે અને શ્રાવકને માટે સામાયિક પ્રતિક્રમણ તથા થેકડાઓનું જ્ઞાન–જેમકે છકાયના બેલ, નવતત્વ, કર્મપ્રકૃતિ, દંડક, ગુણસ્થાન દ્વાર, ગતિ–આગતિ, બાંસઠીયા વગેરે પરંપરાથી ચાલ્યું આવતું કાર્ય બહુમાન્ય છે. શું આ પરંપરા બરાબર છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 230