Book Title: Samarth Samadhan Part 2
Author(s): Samarthmal Maharaj
Publisher: Sthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot

View full book text
Previous | Next

Page 4
________________ નમ્ર નિવેદન છેલ્લા કેટલાક દાયકાથી આપણા સ્થાનકવાસી જૈન સમાજમાં ધર્મો પ્રત્યે રૂચિ અને જાગૃતિ ઉદ્ભવતી દષ્ટિગેાચર થાય છે, એમ સર્વે ને વિદિત થતું હતું તે થતું હશે જે સમાજના સદ્ભાગ્ય છે. જ, સંકેત ૧ ૧ આપણા આખાલ વૃદ્ધ બધા ચાતુર્માસ દરમ્યાન નાની મોટી તપશ્ચર્યા કરે છે અને તેમાં ખસુસ કરી નાની અેના મોટી તપશ્ચર્યા કરી રહી છે, તે જોઈ આપણા બધાના હૃદય આનંદપૂર્વક અભિનદનથી નાચી ઉઠે છે. ખરેખર ધર્માંના રંગ જામેલ છે, સંકેત ૨ ૨ સમાજની શિક્ષિત અને ડીગ્રી ધરાવતી બ્રહ્મચારી અેને દર વર્ષે દીક્ષા લીએ છે તેથી ધર્મીના ઉદ્યોત થાય છે. એ સમાજની ધર્મમાં ઉન્નતિને સુંદર યાગ ગણી શકાય. આ પ્રમાણે આપણા સમાજમાં સુંદર પ્રગતિ થઈ રહી છે. પર ંતુ ધમ જ્ઞાન સાથે ક્રિયા થાય તે અનેરો રંગ જામે, રંગ વગરની ક્રિયા શુષ્ક અગર જડ જેવી લેખાય. શ્રી શામજી વેલજી વિરાણી સ્થા. જૈન ધાર્મિક શિક્ષણ સંઘ રાજકોટ તરફથી છેલ્લાં ૨૫ વષઁથી જ્ઞાન પ્રચારાર્થે ભિન્ન ભિન્ન રીતે અને વિવિધ ક્ષેત્રોમાં ધાર્મિક પુસ્તકો સહેલી અને સમજી શકાય તેવી ભાષામાં છપાય છે. અને ઘણા ઓછા ભાવે પુસ્તકો વેચાય છે. આ સંસ્થાના આશય અને ષ્ટિ આખાલ વૃદ્ધ સૌ કોઈ જ્ઞાન મેળવી શકે અને જ્ઞાનતપસ્યામાં વધારે રૂચિ અને વૃદ્ધિ થાય, એ છે. શ્રી પૂજ્ય ગણધર ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીર સ્વામીને ૩૬૦૦૦ છત્રીસ હજાર પ્રશ્નો પૂછેલ અને કેવળજ્ઞાની ભગવાન મહાવીરે સ્પષ્ટ પ્રત્યુત્તર આપેલ અને બધા પ્રશ્નો અને જવાખે। ભગવતી સૂત્રમાં ઉપલબ્ધ છે. અને એ સૂત્ર વાંચનાર શ્રાવક—શ્રાવિકાએ સુંદર રીતે જ્ઞાન પ્રાપ્ત કરીને પેાતાનું જીવન ભવ્ય અને સફળ મનાવે એ જ અભ્યર્થના. આ જ પદ્ધતિ અનુસાર મહુશ્રુત શ્રમણ શ્રેષ્ઠ પૂજ્ય સમર્થ મલજી મહારાજ સાહેબને પૂછેલા પ્રશ્નોના જવાબેા હિન્દી ભાષામાં-અમૂલ્યગ્રંથ “ સમ” સમાધાન ત્રણ પુસ્તકો છપાઈ બહાર પડેલ છે, તેમાંના પહેલા તથા બીજા ભાગનું ગુજરાતી ભાષામાં "" નામના Jain Education International For Private & Personal Use Only 66 ܕܐ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 258