Book Title: Samaraditya Mahakatha Part 1 Author(s): Bhadraguptasuri Publisher: Mahavir Jain Aradhana Kendra Koba View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તન-મનનો ખૂબ સાથ મળ્યો હતો. મારા અન્નેવાસી મુનિ ભદ્રબાહુનો સાથ મારા બધાં સર્જનમાં અગત્યનો રહેલો છે. જ્યારે આ પુનર્મુદ્રણ વખતે ત્રણ ભાગમાં રહી ગયેલી ભૂલોને સુધારવાનું અને પ્રકોને કાળજીપૂર્વક જોઈ જવાનું ભગીરથ કાર્ય મહાસતી પધાબાઈએ કર્યું છે. તેઓ વિદુષી છતાં વિનમ્ર સ્થાનકવાસી સાધ્વીજી છે. પરંતુ અપૂર્વ ગુણાનુરાગ અને ભક્તિભાવથી પ્રેરાઈને આ કાર્ય તેમણે કર્યું છે. છેલ્લે એક યાચના કરીને મારું કથનીય સમાપ્ત કરું છું.... યાચું એક વિદાય.. કાલામ્બધિના કોઈ કિનારે અના નિશાના કોઈક આરે ફરી પાછા મળશું ક્યારે? જાયું એ ન જણાય. દુભવ્યાં હશે વળી જાણે-અજાણે ખીજવ્યાં હશે વળી કોઈક કાળે ભૂલી જજોને, માફ કરો મુજને ભૂલ્યું એ ન ભૂલાય.. યાચું એક વિદાય મેહુલ” ઉપ-૬૬ બી, શ્યામલ-૩/એ સેટેલાઇટ – અમદાવાદ nezleten For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 523