Book Title: Samaraditya Mahakatha Part 1
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 518
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ દેવોનાં મનુષ્યલોકમાં આવવાનાં કારણો. જ દેવોના મનુષ્યલોકમાં નહીં આવવાનાં કારણો. ક વૈમાનિક દેવોનું અવધિજ્ઞાન. ગ્રેવેયક દેવો અને અનુત્તર દેવોનું અવધિજ્ઞાન. ભવનપતિ અને વ્યંતર દેવોનું અવધિજ્ઞાન. આ સર્વજ્ઞ મહાપુરુષોએ પોતાના પૂર્ણ જ્ઞાનમાં પ્રત્યક્ષ જોઈને, આ બધું વિસ્તારથી વર્ણન કરેલું છે. આ વર્ણનમાં ગણિત અને ભૂમિતિના સિદ્ધાંતો જોવા મળે છે. આ બધું જાણ્યા પછી હું દેવલોક માનતો નથી.' એવું બુદ્ધિમાન મનુષ્ય ન બોલી શકે. પૂર્વના દેશોના અને પશ્ચિમના દેશોના લગભગ બધા જ ધર્મોમાં, જુદા જુદા નામે અને જુદા જુદા સ્વરૂપે દેવોના અસ્તિત્વને સ્વીકારેલું છે. વર્તમાન કાળે પણ કેટલાંક સ્ત્રી-પુરુષોને દેવ-દર્શન થયાની વાતો સાંભળવામાં અને વાંચવામાં આવે છે. કેટલીક એવી કલ્પના બહારની ઘટનાઓ બને છે કે તે ઘટનાઓનાં બુદ્ધિગમ્ય કારણો આ ભૌતિક દુનિયામાં જડતાં નથી. ત્યાં દેવી કારણો માનવાં જ પડે છે. તમે તમારા વિચારોને શુદ્ધ રાખો. બહુ ક્રોધ ના કરો, બહુ લોભ ના કરો, * શક્ય એટલો તપ કરો, દાન આપો, અણુવ્રતો પાળો, ગુણવ્રતો અને શિક્ષાવ્રત પાળ, છે તાપસી દીક્ષા કે જૈન દીક્ષા ગ્રહણ કરો.... ક્ષમાશીલ બનો, નિર્લોભી બનો.. કે મૃત્યુ સમયે શુભ ભાવ રાખો.. નવકાર મંત્રના ધ્યાનમાં મૃત્યુને ભેટો... તમે મૃત્યુ પામી દેવગતિમાં જ શો! તમે પ્રત્યક્ષ દેવલોકને જોશો અને દેવી જીવનમાં દિવ્ય સુખો અનુભવશો. રીત : ક પ00 પરિશિષ્ટ - ૧ ૪ સ્વર્ગ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 516 517 518 519 520 521 522 523