Book Title: Saman Suttam Author(s): Yagna Prakashan Samiti Publisher: Yagna Prakashan Samiti View full book textPage 5
________________ પ્ર કા શકી ચ ગુજરાતીમાં ‘સમણુસુત્ત 'નું પ્રકાશન ૨૫૦૦મી જયતીના ગાળામાં કરવા ધાર્યું મુશ્કેલીએ આડે આવી. પણ એ બધી અહીં ગણાવવી નથી. ભગવાન મહાવીરની હતું. પર ંતુ અનેક તીવ્ર આકાંક્ષા અને પ્રખળ પુરુષાર્થના સંચેાગમાંથી જ મોટાં કામ સધાતાં હાય છે. સમસુત્ત' ગ્રંથના સર્જન પાછળ આવેા જ એક ઇતિહાસ પડેલા છે, એ બધા ઇતિહાસ વિગતે તા અહીં આપી શકાય તેમ નથી, છતાં સક્ષેપમાં એની રજૂઆત ન કરીએ તે મહત્ત્વનાં તથ્યા ગુજરાતી વાચકા સમક્ષ આવ્યા વગર જ રહી જાય એમ બને. વિનાખાજી ગાંધીજી તરફ આકર્ષાયા તેની પાછળ બાપુમાં જે તત્ત્વ રહ્યાં હશે તે હશે જ, પરંતુ વિનેાખામાં પેાતામાં પણ એક સમન્વય-દૃષ્ટિ, રચનાત્મક વૃત્તિ, સત્ય-શેાધક અને જેને ભગવાન મહાવીરે સત્યગ્રાહીતા કહી છે તેવી મનેાવૃત્તિ પડેલી હતી, અને તે જ એમને એ ક્ષેત્રમાં લઈ જવામાં મહદ્ અંશે કારણભૂત હતી. આ વૃત્તિના સહજ પરિણામ સ્વરૂપ વિશ્વના તમામ મહાન ધર્મીના અધ્યયન તરફ એ વળ્યા. તત્ત્વતઃ વિશ્વના સર્વ ધર્મ સમાન છે. એવી એમની સમજમાંથી આપણને કુરાનસાર, ખ્રિસ્તધર્મસાર, ગીતા પ્રવચનેા, જપુજી, ધમ્મપદ, ભાગવતધર્મસાર, તાએ ઉપનિષદ વગેરે અનેક ગ્રંથા મળ્યા. આ ધર્મ–સાર–માળામાં એક મહત્ત્વના મણકા ખૂટતા હતા. જૈન ધમી ઓના બધા જ પથાને માન્ય એવા જૈન ધર્મના કાઈ એક ગ્રંથ નહાતા. આને કારણે સૌને સ્વીકાય એવા જૈન-ધર્મ-સાર આપવા અઘરા હતા. આ આવશ્યકતા એ બધા પથાના ધર્મ ગુરુઓને સમજાય અને વળી એવી કાઈ વિદ્વદ્ વિભૂતિ આગળ આવી એ કામ માથે લે તે જરૂરી હતું. વિનેાખાજીની આવી સદ્-વાસના ફળે એમાં કાળ-પુરુષને પણ રસ હશે. ભગવાન મહાવીરની ૨૫૦૦મી જન્મજયંતીનું આગમન, વિકસિત સમાજ-ચેતના, અને વાદ-વિવાદ તથા ધર્મ, નીતિ, પથ આદિના ભેદોથી પર પ્રતિષ્ઠિત થયેલા વિનાબાજીની દીર્ઘકાલીન આકાંક્ષા-આ ત્રણના યાગે આ ગ્રંથના અવતરણ માટેની ભૂમિકા રચી આપી. બ્રહ્મચારી વણી જી જેવા તપસ્વી વિદ્વાનના મનમાં વિનેાખાની વાત ૩Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 300