Book Title: Samacharishatakama Author(s): Samaysundar, Publisher: Jindattsuri Gyanbhandar View full book textPage 4
________________ -દર-% નિવેદન रीशतવા %% ૫ ૨ | % અનિવેદન સત્તરમી શતાબ્દીમાં નિ. ધર્મસાગરે તવતરંગિણી પર્યુષણાદશશતક, પ્રવચનપરીક્ષા વિગેરે ગ્રન્થોનું નિર્માણ કર્યુ હતું. તે ગ્રન્યોને અત્યારે આગામોદ્ધારકે પ્રકટ કરાવ્યા છે કે જે ગ્રન્થો તેમનાજ પૂર્વજોએ અપ્રમાણુ કર્યા છે, કારણ કે તેમાં કેટલીક ઉસૂત્ર પ્રરૂપણાઓ છે. [વિશેષ માટે જુઓ ઐતિહાસિક રાસસંગ્રહ ભા. ૪ થો. પ્રકા. યશોવિ. ગ્રન્થમાલા-ભાવનગર ઉપરોક્ત ગ્રન્થોના પ્રત્યુત્તરરૂપ આ સામાચારીશતક પ્રકટ કરવામાં આવે છે. પ્રતિ પરિચય. ૧. પ્રતિ. વિજ્યમોહનસૂરિજીના જ્ઞાનભંડારમાંથી (વડોદરા) વિજયપ્રતાપસૂરિજીના અનુગ્રહથી. ૨. પ્રતિ. મોહનલાલજી જ્ઞાનભંડર (સુરત) ટ્રસ્ટીઓની સહાયથી. ૩. પ્રતિ. બૃહત ભંડાર–વડાઉપાસરા (બીકાનેર) અગરચંદનાહટાના પ્રયાસથી. ૪. પ્રતિ. પાટણના ભંડારમાંથી સાહિત્યપ્રેમિ મુનિશ્રી પુણ્યવિજયજીના અનુગ્રહથી. ૫. પ્રતિ. શ્રીજિનદત્તસૂરિ જ્ઞાનભંડાર (મુંબઈ) ઉપરોક્ત પુસ્તકો મોકલનાર મહાશયોને અત્યન્ત આભાર માનીયે છીયે. ઉપર મુજબ પુસ્તકો મેળવીને ગુરુવર્ય ઉપાધ્યાય મુનિશ્રી સુખસાગરજી મહારાજે પરિશ્રમપૂર્વક સંશોધન કર્યું છે છતાં પણ કોઈ પ્રકારની અશુદ્ધિ હોય તો સજ્જનો ક્ષમા આપશે એવી આશા છે. નિવેદક, મુનિ મંગલસાગર તા. ૧૧-૪-૧૯૩૯ મુંબઈ % % % %e૮ Jain Education inte For Private & Personal use only DIAw.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 398