Book Title: Samachari Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 14
________________ સામાચારી પ્રકરણ ભાગ-૨/અનુક્રમણિકા પાના . ૩૫૯-૩૬૨ ૩૬૨-૩૬૯ ૩૬૯-૩૭૫ ૩૭૫-૩૮૦ ૩૮૧-૫૧૯ ૩૮૧-૩૮૯ ૩૮૯-૩૯૬ ૩૯-૩૯૮ [ ગાથા વિષયો ફી ની મારી જાત , ઉ૫. અવિચ્છિન્ન મોક્ષની ઈચ્છાવાળાને તેના ઉપાયની ઈચ્છાના અવિચ્છેદનું દષ્ટાંતથી સમર્થન. ઉક. મોક્ષના ઉપાયભૂત વૈયાવચ્ચાદિમાં યત્ન કર્યા પછી પણ ફરી ફરી તેની ઈચ્છા સંભવે તેની યુક્તિ, જેમ ભાવનમસ્કાર કરનારા મુનિને પણ “નમુત્યુ ણ” સૂત્રમાં ઉત્કૃષ્ટ ભાવનમસ્કારની પ્રાર્થના. ક૭. પોતાની યોગ્યતાને અનુરૂપ એવા મોક્ષના ઉપાયમાં ઈચ્છા ઉચિત છે, અન્યથા નહીં, તેની યુક્તિ. ૧૮. ગુરુપૃચ્છાપૂર્વક નિમંત્રણા સામાચારીનું પાલન કરવાનું પ્રયોજન. ૯૯-૯૭. ઉપસંપદા સામાચારી. ૧૯. ઉપસંપદા સામાચારીનું લક્ષણ અને ઉપસંપદા સામાચારીના ભેદો. ૭૦-૭૧. જ્ઞાનઉપસંપદા અને દર્શનઉપસંપદા સામાચારીના નવ-નવ ભેદોનું સ્વરૂપ. ૭૨. ઉપસંપદા સામાચારીમાં પ્રતિશ્ય અને પ્રતિચ્છકને આશ્રયીને થતી ચતુર્ભગીનું સ્વરૂપ. ૭૩. | ઉપસંપદા સામાચારીના ચાર ભાંગામાં ઉત્સર્ગ અને અપવાદથી શુદ્ધ-અશુદ્ધની વિચારણા. ૭૪. અપવાદથી ગુરુને પૃચ્છા કર્યા વગર પણ ઉપસંપદા સ્વીકારવાની | વિધિ અને નૈગમનયથી અધિક નિર્જરાની પણ સંભાવના. અર્થગ્રહણવિષયક વિધિનું સ્વરૂપ. ૭૭. અત્યંત ગ્લાન એવા આચાર્યને પણ શક્તિ હોય ત્યાં સુધી અર્થની વાચનામાં અપ્રમાદભાવથી યત્ન કરવાની વિધિ. ૭૮. રોગાદિથી અભિભૂત એવા આચાર્ય જે કાંઈ શક્તિ છે, તે શક્તિ અનુસાર અર્થવ્યાખ્યાનમાં યત્ન ન કરે તો દોષની પ્રાપ્તિ. અનુયોગદાતાને કાર્યાતરથી લાભની અપ્રાપ્તિ. અર્થવ્યાખ્યાન સમયે મંગલઅર્થક કાયોત્સર્ગ કરવાનું પ્રયોજન. ૮૧. ઉપયોગપૂર્વક કરાયેલા મંગલથી વિઘ્નનાશની યુક્તિ. ૮૨. વાચનાકાળમાં શિષ્યોએ કઈ રીતે ઉપયુક્ત રહેવું જોઈએ, તેનીઉચિત વિધિ. ૮૩. અનુયોગ સમાપ્ત થયે છતે અનુભાષકને વંદનની વિધિ અને તે અંગે અન્ય આચાર્યનો મત. ૩૯૮-૪૦૨ ४०3-४०८ ૪૦૮-૪૧૮ ૭૫-૭૭. ૪૧૬-૪૧૮ ૪૧૮-૪૨૦ ૪૨૧-૪૨૫ ૪૨૩-૪૨૫ ૪૨૫-૪૩૭ ४39-४४० ૪૪૦-૪૪૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 274