Book Title: Sajjan Sanmitra yane Ekadash Mahanidhi
Author(s): Popatlal Keshav Doshi
Publisher: Popatlal Keshavji Doshi

View full book text
Previous | Next

Page 14
________________ સતવનમ, અહંનું વરૂ, શ્રી ધગસ ૨૫, મંત્રસાધન વિધિ, વન મહાર થન વિધિ, ભાવનો પનિષદના કલેકે, માતૃકા પ્રકરણના તથા મંછારાના બીજકોષનો સંગ્રહ છે. યુગ સંબંધી વિશેષ જીજ્ઞાસા જાગૃત કરવાના હેતુથી આ લેખન થયું છે. માઈ આશષ આત્માને જે આ લેખન સંયમમાગમાં સહાયક નીવડે તે પાકને પ્રયત્ન સાર્થક થશે. યાદદષ્ટિએ આ સવાધ્યાય વાંચવા આગ્રહભરી નમ્ર વિનંતી છે. નવમ મહાનિધિ - મંત્ર વિભાગ પાના ૧૧૨ થી ૧૧૩૨. આ વિભાગમાં શારદા-સરસવતીના આમ્નાય મરે, વિદ્યાપ્રાપ્તિ મરે, સરિતિ દાયક મંત્ર. ન મુત્થણું સવપ્ન વિદ્યામંત્ર, ભકતામર મંત્ર, ચંદ્રપ્રાપ્તિ સુત્રાન્તમંત , સતિi૨ અામ પં. શ્રી દશવૈકાલિક પ્રથમ અધ્યયન કહ૫, કોમલની. સુવર્ણસિદ્ધિ માટેની ગાથા તથા શ્રી શાંતિસ્તારમાં બેસવાની મઝગાથાઓ છે. દશમ મહાનિધ-અંતિમ આરાધના પાના ૧૧૩૩ થી ૧૧૬૮. આ વિભાગમાં શ્રી દેવચંદ્રજી કૃત માત્રપૂન, સમાધિમરણ વિચારથ, ઉપા. શ્રી યશવિજયજી કૃત સમતાશતક તથા સમાધિશતક, પુણયપ્રકાશનું રતવન, પદમાવતિ આરાધના, ચાર શરણ તથા સમ્યકૃવધારી જીવની અંતિમ આરાધના છે. એકાદશ મહાનિધિ -તિષસાર સંગ પાના ૧૧૦ થી ૧૧૨. આ વિભાગ માં યે તિષ સંબંધી સામાન્ય માહિતિ, યોગેની સમજણ, પસશલાકા, ૫ ચશanકા યંત્રે, આનંદાદિ નું કેટક, સર્વતેભદ્રચક, બાર રાશિના વાતચંદ્ર જોવાને કોઠ, ગોરખ આંક, અષ્ટાંગ નિમિત્ત તથા સ્વોદયનું મહ૫ સુધન છે. આ ગ્રંથ જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યરસથી ભરપુર જે સામગ્રી ભરી છે તે સમ્યક્ત્વની પરમવિશુદ્ધિ કરવામાં અને શાસન પ્રત્યેને દઢ અનુરાગ પ્રગટાવવામાં અત્યંત ઉપકારી થાઓ એવી પ્રાર્થના છે. આ ગ્રંથમાં અજાણતા સિદ્ધાંતથી વિરહ લેશમાત્ર પણ લખાયું હોય તે તે માટે મિચ્છામિ દુકોડ ! આ ગ્રંથના સ્વાધ્યાય વડે શ્રી જિનેશ્વરની ભક્તિ અવશ્ય પુષ્ટ થશે. સંપત્તિ છે સાચી સંપત્તિ નથી. શ્રી વીતરાગનું સમરણ એ જ સાચી સંપત્તિ છે, વિપત્તિએ સાચી વિપત્તિ નથી થી વીતરાગનું વિમ૨ણ એજ સાચી વિપત્તિ છે. આરાધક આત્માઓને આ શ્રેય એમની આશાષનામાં સહાયક બને જ મંગલ કામના ! અવસબાહ કોટ મરીનડ્રાઈવ, મુંબઈ ૧ કિરણ શ્રી પાશ્વનાથ જન્મ કલ્યાણક વિ. સં. ૨૦૨૦ - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 1262