________________
સતવનમ, અહંનું વરૂ, શ્રી ધગસ ૨૫, મંત્રસાધન વિધિ, વન મહાર થન વિધિ, ભાવનો પનિષદના કલેકે, માતૃકા પ્રકરણના તથા મંછારાના બીજકોષનો
સંગ્રહ છે.
યુગ સંબંધી વિશેષ જીજ્ઞાસા જાગૃત કરવાના હેતુથી આ લેખન થયું છે. માઈ આશષ આત્માને જે આ લેખન સંયમમાગમાં સહાયક નીવડે તે પાકને પ્રયત્ન સાર્થક થશે. યાદદષ્ટિએ આ સવાધ્યાય વાંચવા આગ્રહભરી નમ્ર વિનંતી છે.
નવમ મહાનિધિ - મંત્ર વિભાગ પાના ૧૧૨ થી ૧૧૩૨.
આ વિભાગમાં શારદા-સરસવતીના આમ્નાય મરે, વિદ્યાપ્રાપ્તિ મરે, સરિતિ દાયક મંત્ર. ન મુત્થણું સવપ્ન વિદ્યામંત્ર, ભકતામર મંત્ર, ચંદ્રપ્રાપ્તિ સુત્રાન્તમંત , સતિi૨ અામ પં. શ્રી દશવૈકાલિક પ્રથમ અધ્યયન કહ૫, કોમલની. સુવર્ણસિદ્ધિ માટેની ગાથા તથા શ્રી શાંતિસ્તારમાં બેસવાની મઝગાથાઓ છે.
દશમ મહાનિધ-અંતિમ આરાધના પાના ૧૧૩૩ થી ૧૧૬૮.
આ વિભાગમાં શ્રી દેવચંદ્રજી કૃત માત્રપૂન, સમાધિમરણ વિચારથ, ઉપા. શ્રી યશવિજયજી કૃત સમતાશતક તથા સમાધિશતક, પુણયપ્રકાશનું રતવન, પદમાવતિ આરાધના, ચાર શરણ તથા સમ્યકૃવધારી જીવની અંતિમ આરાધના છે.
એકાદશ મહાનિધિ -તિષસાર સંગ પાના ૧૧૦ થી ૧૧૨.
આ વિભાગ માં યે તિષ સંબંધી સામાન્ય માહિતિ, યોગેની સમજણ, પસશલાકા, ૫ ચશanકા યંત્રે, આનંદાદિ નું કેટક, સર્વતેભદ્રચક, બાર રાશિના વાતચંદ્ર જોવાને કોઠ, ગોરખ આંક, અષ્ટાંગ નિમિત્ત તથા સ્વોદયનું મહ૫ સુધન છે.
આ ગ્રંથ જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યરસથી ભરપુર જે સામગ્રી ભરી છે તે સમ્યક્ત્વની પરમવિશુદ્ધિ કરવામાં અને શાસન પ્રત્યેને દઢ અનુરાગ પ્રગટાવવામાં અત્યંત ઉપકારી થાઓ એવી પ્રાર્થના છે.
આ ગ્રંથમાં અજાણતા સિદ્ધાંતથી વિરહ લેશમાત્ર પણ લખાયું હોય તે તે માટે મિચ્છામિ દુકોડ !
આ ગ્રંથના સ્વાધ્યાય વડે શ્રી જિનેશ્વરની ભક્તિ અવશ્ય પુષ્ટ થશે.
સંપત્તિ છે સાચી સંપત્તિ નથી. શ્રી વીતરાગનું સમરણ એ જ સાચી સંપત્તિ છે, વિપત્તિએ સાચી વિપત્તિ નથી થી વીતરાગનું વિમ૨ણ એજ સાચી વિપત્તિ છે.
આરાધક આત્માઓને આ શ્રેય એમની આશાષનામાં સહાયક બને જ મંગલ કામના !
અવસબાહ કોટ મરીનડ્રાઈવ, મુંબઈ ૧
કિરણ શ્રી પાશ્વનાથ જન્મ કલ્યાણક
વિ. સં. ૨૦૨૦ - -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org