________________
અખિલ ભારત વર્ષને માટે જૈન ધાર્મિક શિક્ષણની યોજના ધરાવતી |
એકજ સરથાછે શ્રી જૈન ધાર્મિક શિક્ષણ પ્રસ્ટ ફંડ
સંસ્થાપિત પટલાલ કેશવજી દોશી
આય સંસ્કૃતિ અને ધાર્મિક શિક્ષણ જગતની બધી સંસ્કૃતિઓમાં આર્ય સંસ્કૃતિ અને તેમાં પણ જૈન સંસ્કૃતિ સર્વોચ્ચ સ્થાને ગણાય છે, તે જૈન સંસ્કૃતિને સાચવવા માટે ઘણાજ પ્રયત્નની જરૂર છે. તે પ્રયત્નમાં જે આપણે બેદરકાર રહીશું તે થોડા જ વખતમાં ૨ જેને ધર્મની લઘુતા થઈ જશે. માટે બાલ્યાવસ્થાથી ધાર્મિક ભાવના પોષાય છે અને પ્રજા ચારિત્રવાન બને તે આ શ્રી જેન ધાર્મિક શિક્ષણ ટ્રસ્ટ ફંડને !! મુખ્ય ઉદ્દેશ છે. આ ઉદ્દેશને સિદ્ધ કરવા માટે નીચે પ્રમાણની યોજનાઓ રાખી છે. છે.
૧ આ ચેજનાને લાભ જૈન-જૈનેતર સમાજના કેઈપણ વિદ્યાથી છે લઈ શકશે અને ઈનામ મેળવી શકશે.
૨ આ એજનામાં આઠ ધોરણે અને આઠ વર્ષને અભ્યાસક્રમ નકકી કરવામાં આવશે અને તેમાં નવકાર મંત્રથી કર્મગ્રંથ, તત્ત્વાધિગમસૂત્ર, ભાવ્ય, સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓનો સંપૂર્ણ સમાવેશ કરવામાં આવશે. - ૩ આ આઠ ધરણને અભ્યાસક્રમ હવે પછી દર્શાવવામાં આવશે તેમાં દરેક ઘેરણ માટે રૂા. ૧૫૦૦૧ (પંદર) સુધીના ઈનામ આપવાને પ્રબંધ કરવામાં આવ્યું છે, તેમાં દરેક ધોરણની શ્રેષ્ઠ કક્ષાએ પાસ થનાર વિદ્યાથિમાં પહેલા નંબરને રૂા. ૫૦૦૧ (પાંચ), બીજા નંબરને રૂા. ૪૦૧ (ચાસે), ત્રીજા નંબરને રૂા. ૨૫), ચોથા નંબરને રૂા. ૧૫૦ અને પાંચમાં નંબરને રૂા. પ00 ઇનામ તરીકે આપવામાં આવશે. અને બાકીનાને નાની રકમના ઇનામે ઉત્તેજના આપવામાં આવશે.
૪ દરેક ધારણની પરીક્ષા દર વર્ષે મેટ્રીકની ઢબ પ્રમાણે) લેખીત છે પ્રશ્નપત્રોથી લેખીત લેવામાં આવશે.
૫ મેટ્રીક પછીના વિદ્યાર્થીઓ કે જેઓએ હવે પછી દર્શાવવામાં આવતો અભ્યાસક્રમ પરિપૂર્ણ કર્યો હશે, તેઓને ત્રણ વર્ષ સુધી ટ્રસ્ટ ફંડ પિતાના ખર્ચે રાખી વકતૃત્વકલા, લેખનકલા, ઈગ્રેજી, હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત, વગેરે ઉપગી ભાષાઓ અને ધર્મશાસ્ત્ર અને શિક્ષણ શાસ્ત્રનો અભ્યાસ કરાવરાવી ગૃહપતિ, પ્રાધ્યાપક, ઉપદેશક અને પંડિત તરીકે તૈયાર કરવા અને તેઓની ઓછામાં ઓછી રૂા. ૨૦ (બ)ની માસિક આવક થાય તે પ્રબંધ કરશે.
આ જનાનું વિશેષ સ્પષ્ટિકરણ આ પુસ્તકના દરેક મહાનિધિના અંતે આપવામાં આવશે.
લી. નેહાધીન, પ્રાણજીવનદાસ હરગોવિંદદાસ ગાંધી
પોપટલાલ કેશવજી દેશી == ૦૯-ક ૦૪ =૦ =૦૦=૦ = ૦-૧૦-=s
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org