Book Title: Sajjan Sanmitra yane Ekadash Mahanidhi
Author(s): Popatlal Keshav Doshi
Publisher: Popatlal Keshavji Doshi

View full book text
Previous | Next

Page 10
________________ પરમાત્માની તુતિ કરનારા સવ સ્તુતિકારોએ પિતાનું અમથપણ વિના સંકે ચે પ્રદર્શિત કર્યું છે અને કહ્યું છે કે અમારામાં સામર્થપણું ન હોવા છતાં અમે શ્રી જિન ગુણ ગાવા માટે તત્પર થયા છીએ તેનું કારણ કેવળ તેમની પ્રત્યેની અમારી શ્રદ્ધા અને ભક્તિ જ છે. તેવી શક્યા અને અભને ાિર કર્યા વિના બોલાયેલા બાળકોના પ્રતાપ જેવા અમારા વચને અમારી ભક્તિના કારણે સાંભળનારને અરૂચિ નહિ ઉપજાવે પણ વિરમય અને તુક ઉપજાવશે. શ્રી જનગણની તુત જિનાજ્ઞાનું પાલન અને આરાધના કરવામાં સહાયક છે. પૂર્વ મહર્ષિએ ફરમાવે છે કે, “જેમ ઘડાઓ વડે સમુદ્રના પાણીનું માપ કાઢવું અશકય છે તેમ જડબુદ્ધિવાળા એવા અમારા જેવા વડે ગુણ મુદ્ર એવા શ્રી જિનેશ્વર ભગવંતના ગુનું માપ શોધવું એ અશકય છે, તે પણ ભક્તિથી નિરંકુશ બનેલા એવા અમે અમારી શક્તિ કે વેચતાને વિચાર કર્યા વિના જ આ કાર્યમાં ઉત્સાહિત થયા છીએ.” હે નાથ! આપની ભક્તિની આગળ પગ લીમી પણ અમને તુછ ભાસે છે. હે ભગવન ! અમે એકજ ઈચ્છીએ છીએ કે ભોમ અમને આપને વિષે અણયતિ જાગૃત થાઓ.” શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૯ માં ફરમાવ્યું છે કે, “પ્રશ્નહે ભગવની ભત્ર સ્તુતિરૂપ મંગળ વડે જીવ શું ઉપાર્જન કરે? ઉત્તર તેત્ર તુતિરૂપ મંગળ વડે જીવ જ્ઞાન દર્શન ચરિત્ર અને ધિના લામને પ્રાપ્ત કરે છે. જ્ઞાન દશને ચારિત્ર અને બેલા મને પામે જીવ અતક્રિયા કરીને તેજ ભવે મને પ્રાપ્ત કરે છે, અથવા માલિક કહ૫ની પ્રાપ્તિને ૨૫ આરાધના કરી ત્રીજે ભવે મેક્ષ પામે છે.” શ્રી જિનેશ્વર ભગવંતની ભક્તિ માટે તથા મેક્ષની આરાધના માટે આ ગ્રંથ અત્યંત ઉપકારક થશે. જે ઉગી સામગ્રી આ પ્રથમાં આપવામાં આવી છે તેની ઝાંખી અનુક્રમણિકા જેવાથી થશે. અહિં તેની સામાન્ય રૂપરેખા આપીએ છીએ. સજજન સન્મિત્ર મંગલ પ્રવેશિકા -પાના ૧ થી ૪૫ મંગલ પ્રવેશિકામાં શ્રી વજી પંજર તેત્રમ, શ્રી મંગલ ચૈત્ય તેત્રમ, શ્રી તીથ. વંદના, શારદા સ્તવનમ, શ્રી ગૌતમસ્વામિના છ દે, શ્રી નવકાર મંત્રને છંદ, શ્રી સિહસહસ્ત્ર નામ, વીસ જિનેશ્વરના છ તથા શ્રી પાર્શ્વનાથ ભગવંતના અનેક દે છે. પ્રથમ મહાનિધિ:-શ્રી પંચપ્રતિકમણાદિ સૂત્ર પાના ૪૭ થી ૧૦૧ આ વિભાગમાં શ્રી પંચ પ્રતિકમણના મૂળ સુત્રો ભાવાર્થ સાથે તથા સાધુસાવી થાય આવાયકકિયાના સ, કાળજ્ઞાનયંત્ર, પચકખાણ સમયને કેડો વગેરે છે. “ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 1262