Book Title: Sahityik Nisbat
Author(s): Kumarpal Desai
Publisher: Vidy Vikas Trust

View full book text
Previous | Next

Page 53
________________ ko કાર્યવાહક અને મધ્યસ્થ સમિતિના હોદ્દેદારોએ સતત પ્રેરક સહકાર આપ્યો છે. આ પ્રસંગે સહુ મિત્રોને ધન્યવાદ આપું છું. વળી જે સાહિત્યિક સંસ્થાઓ, યુનિવર્સિટીના ગુજરાતી વિભાગો, કૉલેજો વગેરેએ પણ સાહિત્યિક પ્રવૃત્તિઓને વેગવંત બનાવવાના મારા પ્રયત્નોને ઉષ્માભર્યો સાથ આપ્યો તે માટે આભાર માનું છું. હવે આ નવી જવાબદારી શ્રી નારાયણભાઈ દેસાઈ જેવી સમર્થ પ્રતિભાને સોંપતાં ગૌરવની લાગણી અનુભવું છું. ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે અગાઉની જેમ આ પછી પણ સંલગ્ન રહીશ એ કહેવાની આવશ્યકતા નથી. અંતમાં સહુ સાહિત્યપ્રિય સ્વજનોનો હૃદયપૂર્વક પુનઃ પુનઃ આભાર માનું છું. કુમારપાળ દેસાઈ : સાહિત્યસર્જન | વિવેચન * હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના * શબ્દસંનિધિ * ભાવન-વિભાવન * આનંદઘન : જીવન અને કવન * શબ્દસમીપ સંશોધન જ્ઞાનવિમલસૂરિ કૃત સ્તબક * આનંદઘન : એક અધ્યયન * અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ મ ગત સૈકાની જૈન ધર્મની પ્રવૃત્તિઓ * મેરુસુંદર ઉપાધ્યાયરચિત અજિતશાંતિ સ્તવનનો બાલાવબોધ * અબ હમ અમર ભયે * અબોલની આતમવાણી ચરિત્ર * લાલ ગુલાબ * મહામાનવ શાસ્ત્રી * અપંગનાં ઓજસ * વીર રામમૂર્તિ * સી. કે. નાયડુ જ લાલા અમરનાથ * બાળકોના બુદ્ધિસાગરસૂરિજી * ભગવાન ઋષભદેવ * ફિરાક ગોરખપુરી * ભગવાન મલ્લિનાથ + આતમજ્ઞાની શ્રમણ કહાવે # ભગવાન મહાવીર # અંગૂઠે અમૃત વસે * શ્રી મહાવીર જીવનદર્શન * જિનશાસનની કીર્તિગાથા * આફતોની આંધી વચ્ચે સમૃદ્ધિનું શિખર * મૂળમાર્ગનું અમૃત અને અધ્યાત્મનું શિખર * માનવતાની મહેંક (પ્રેમચંદ વ્રજપાળ શાહનું જીવન ચરિત્ર) * તીર્થંકર મહાવીર બાલસાહિત્ય # વતન, તારાં રતન * ડાહ્યો ડમરો * કેડે કટારી, ખભે ઢાલ * બિરાદરી # મોતને હાથતાળી # મોતીની માળા * ઝબક દીવડી # હૈયું નાનું, હિંમત મોટી * પરાક્રમી રામ * રામ વનવાસ * સીતાહરણ * વીર હનુમાન * નાની ઉંમર, મોટું કામ * ભીમસેન * ચાલો પશુઓની દુનિયામાં, ૧-૨-૩ * વહેતી વાતો * વાતોના વાળુ * લોખંડી દાદાજી # ઢોલ વાગે ઢમાઢમ * સાચના સિપાહી ચિંતન * ઝાકળભીનાં મોતી ભાગ ૧-૨-૩ * મોતીની ખેતી * માનવતાની મહેક * તૃષા અને તૃપ્તિ * ક્ષમાપના * શ્રદ્ધાંજલિ * જીવનનું અમૃત * દુ:ખની પાનખરમાં આનંદનો એક ટહુકો * ઝાકળ બન્યું મોતી * સમરો મંત્ર ભલો નવકાર * ક્ષણનો સાક્ષાત્કાર પત્રકારત્વ : અખબારી લેખન નવલિકાસંગ્રહ : એકાન્ત કોલાહલ સાહિત્યિક નિસબત ૯૪

Loading...

Page Navigation
1 ... 51 52 53 54