Book Title: Sahitya ane Shilp ma Kalyantraya
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf

View full book text
Previous | Next

Page 13
________________ ૧૧૦ મધુસૂદન ઢાંકી Nirgrantha ૨૦. પં. કલ્યાણ વિજયજી ગણી “માઘુતવંડા જે જૈન ત્રિા,”ધન્ય-નાત, જાલોર ૧૯૬૬, પૃ૦ ૩૨૬. ૨૧. જયન્તવિજયજી, આબૂ ભાગ પહેલો, પૃ૦ ૧૧૬. R2. U. P. Shah, Studies in jain Art, Banaras 1955, p. 117. ૨૩. આવી રચના (અનુમાને ઈ. સ. ૧૩૨૦) શવંજયના એક મંદિરમાં છે, જે વિષયે લેખક દ્વારા “શત્રુંજયગિરિની ખરતરવસહી'' ' નામક લેખમાં ચર્ચા થયેલી છે, જે વિશ્વના ત્રીજા અંકમાં પ્રગટ થનાર છે. ૨૪. અલબત્ત, એ પ્રકારની રચનાની પ્રથા ખાસ તો દિગમ્બર સંપ્રદાયમાં પ્રચારમાં છે. 24. gaul Shah, Studies., Plate xxiii, Fig. 59. ૨૬, વીસેક વર્ષ પહેલાં રૂબરૂ તપાસતાં તેમાં કલ્યાણત્રયના ભાવની નીચેની પટ્ટી પર ઘસાઈ ગયેલા અને ઝાંખા અક્ષરોમાં કલ્યાણત્રય” વંચાતું હોવાનું સ્મરણ છે.' ૨૭. જુઓ મુનિ વિશાલવિજયજી, શ્રી આરાસણતીર્થ અપરનામ શ્રી કુંભારિયાજી તીર્થ, શ્રી યશોવિજયજી ગ્રંથમાળા, ભાવનગર, - ૧૯૬૧, પૃ. ૨૪, લેખાંક [૪૧]. ૨૮. મુનિ વિશાલવિજયજી, શ્રી આરાસણ૦, પૃ. ૨૧, લેખાંક (૨). ર૯. એજન, પૃ. ૩૧-૩૨, લેખાંક (૧૬). ૩૦. અત્યાર સુધી જોઈ વળેલ તમામ સાહિત્યિક, અભિલેખીય, અને તાદશ પ્રમાણમાં ત્રણ માળયુકત રચના જ અભિપ્રેત હોવાનું લેખકને જણાયું છે. અહીં નવતર રીતે ‘કલ્યાણત્રય’ વિભાવને પટ્ટરૂપે ઘટાવ્યો છે. ૩૧. જુઓ પૌત્ર જૈન સંપ્રદ (દ્વિતીય મા), સં. જિનવિજય, પ્રવર્તક શ્રીકાંતિવિજય જૈન ઇતિહાસમાલા, પુષ્પ છઠ્ઠ, ભાવનગર - ૧૯૨૯, પૃ૦ ૭૪, લેખાંક ૬૩. ૩૨. જુઓ આ અંકમાં લેખક દ્વારા સંપાદિત કવિ દેપાલકૃત “ખરતરવસહી ગીત," કડી ૩. ૩૩. હાલમાં લેખક દ્વારા સંપાદિત આ રચના પ્રકાશનાર્થે જઈ રહી છે. ૩૪, ૫૦ અંબાલાલ પ્રેમચંદ શાહ, જૈન તીર્થ સર્વસંગ્રહ, ભાગ ૧, (ખંડ બીજો) અમદાવાદ ૧૯૫૩, પૃ૦ ૧૬૭. ૩૫. અગરચંદ નાહટા, વિવાર સૈન તે સં€, કલકત્તા વી. નિ. સં. ૨૪૮૨ (ઈ. સ. ૧૯૫૫), પૃ. ૩૮૪, લેખાંક ૨૦૨. નાહટાજીએ ત્યાં આ રચનાને ‘ત્રિભૂમિયા ચૌમુખ’ કહી છે. ૩૬. ત્યાં ટેકરી પરનું નેમિનાથનું મંદિર ૧૧મી સદીનું છે. તેને લગતો પછીનો ઈ. સ. ૧૧૩૭નો તુલ્યકાલીન લેખ જ્ઞાત છે. ૩છે. જેમ ગિરનારના ‘વસ્તુપાલવિહાર' (ઈ. સ૨ ૧૨૩૨)માં સ્થિત “સમેતશૈલ”ની રચના વસ્તુપાલે જ સૌ પ્રથમ કરાવી હોવાનું, એ વિભાવની પ્રતીકરૂપ રચનાને પહેલી જ વાર સંમૂર્ત કરાવી હોવાનું જણાય છે, તે જ પ્રમાણે મન્દી લઘુબ તેજપાળે કલ્યાણત્રય"ના વિભાગને પાર્થિવરૂપે પ્રથમ વાર સંભૂત કર્યો હોવાનો તર્ક થઈ શકે. ૪, શત્રુંગાવતરેડx, વસ્તુપાલૈન ક્રાપ્તિ ऋषभः पुण्डरीकोऽष्टापदो नन्दीश्वरस्तथा ॥१२॥ - वि० सी० क०, पृ०७ ૩૯, “હીરાણંદ કૃત વસ્તુપાલ રાસ (સં૧૪૮૫)." સં. ભોગીલાલ જ૦ સાંડેસરા, સ્વાધ્યાય, દીપોત્સવી અંક, સં. ર૦૧૯, ઑકટો. ૧૯૬૩, ૫૦ ૧, અંક ૧, પૃ. ૨૬. ચિત્રસૂચી :૧. આબુ, દેલવાડા, લૂણાવસહી, હસ્તિપાલા, કલ્યાણત્રય. પ્રાય: ઈસ્વી ૨૩૨. ૨. કુંભારિયા, નેમિનાથ જિનાલય, ચોકી, કલ્યાણત્રયનો ખંડ. સં૧૩૪૩ (ઈ. સ. ૧૨૮૭). ૩. રાણકપુર, ધરણવિહાર, શ્રીગિરનાર શ્રી શત્રુંજય પટ્ટ. સં. ૧૫૧૫ (ઈ. સ. ૧૪૫૯). ૪. જેસલમેર, સંભવનાથ જિનાલય, લ્યાણત્રય. સં૧૫૧૮ (ઈસ. ૧૪૬૨). | (અહીં પ્રકટ કરેલાં સર્વ ચિત્રો The American Institute of Indian Studics, Varanasi, ના સૌજન્ય તથા સહાયને આભારી છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17