Book Title: Request To Indian People From Vegetarians Of World
Author(s): Young Indian Vegetarians
Publisher: Young Indian Vegetarians

Previous | Next

Page 25
________________ ADAM SMITH, THE WEALTH OF NATIONS It may indeed be doubted wehther Butchers' Meat is anywhere a necessary of life. Grain and other vegetables, with the help of milk, cheese and butter or oil, where butter is not to be had, afford the most plentiful, the most wholesome, the most nourishing, and the most innigorating diet. Decency nowhere requires that any man should eat Butchers' Meat. The First GUJARATI NEWS WEEKLY of Europe ૨૦ વરરાયો માનવતા કાજે તેમજ આરોગ્યની જાળવણી માટે શાકાહારી બનવાનું આંદોલન પશ્ચિમમાં પુરવેગે શરૂ થઈ ગયું છે અને તેની સાથે આખી દુનિયા શાકાહારી આદર્શ તરફ ઢળી રહી છે. એટલે જ તો આ એવો સમય છે. જ્યારે ભારતે તેના શાકાહારના સંસ્કારને વળગી રહેવું જોઈએ. સી.બી.પટેલ તંત્રી અને પ્રકાશક ગુજરાત સમાચાર, જુલાઈક, વિશ્વધર્મ Gujarat Samachar Tel: 01-729 વડછે. 8/16 Coronet Street, London N.1 6HD.

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51