Book Title: Rate Khata Pahela
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 9
________________ જુ' થી જલોદર રોગ થાય છે. તે ક્ષ વાન્તિમ્ – માખીથી વોમિટ થાય છે. યુરો ર ત્નિ: - કરોળિયાથી કોઢ રોગ થાય છે. એટલો તારવાનું ચ વિતનોતિ પત્નિવ્યથામ્ – કાંટો કે લાકડાનો ટુકડો ગળામાં પીડા કરે છે. તાલુ વિધ્ધતિ વૃશ્ચિ: વીંછી તાળવાને વીંધી દે છે. વિનાશ રાત્રે વાર્તા સ્વરમય ગાયતે – ગળામાં લાગેલો વાળ સ્વરભંગ કરે છે. * વૈદિક વિજ્ઞાન અને રાત્રિભોજન વેદો રાત્રિભોજનનો નિષેધ કરે છે. તે આ પ્રમાણે - देवैस्तु भुक्तं पूर्वाह्ण, मध्याह्न ऋषिभिस्तथा । अपराह्ण तु पितृभिः, सायं भुञ्जन्ति दानवाः ॥ सन्ध्यायां यक्षरक्षोभिः, सदा भुक्तं कुलोद्वह ! । सर्ववेलां व्यतिक्रम्य, रात्रौ भुक्तमभोजनम् ॥ - યજુર્વેદ આત્મિક શ્લોક ૨૪-૧૯ દેવોએ પ્રભાતે ભોજન કરેલું છે. ઋષિ મુનિઓએ બપોરે, પિતૃઓએ બપોર પછી, દૈત્ય-દાનવોએ સાંજે અને યક્ષ-રાક્ષસોએ સંધ્યા સમયે ભોજન કરેલ છે. આ બધાં સમયને છોડીને રાત્રિભોજન કરવામાં આવે તે અભોજન = ખરાબ ભોજન છે. પુરાણો અને રાત્રિભોજન : અઢાર પુરાણોમાંથી અનેક પુરાણોમાં રાત્રિભોજન ન કરવા માટે ભારપૂર્વક ભલામણ કરેલી છે. તે આ મુજબ – પદ્મપુરાણના પ્રભાસખંડમાં કહ્યું છે - વત્વીરો નરધાર, પ્રથમ ત્રિમોનનમ્ | परस्त्रीगमनं चैव, सन्धानानन्तकायिके ॥ નરકના ચાર દરવાજા છે. (૧) રાત્રિભોજન (૨) વ્યભિચાર (૩) બોળઅથાણું* (૪) કંદમૂળ ભક્ષણ* * એવું અથાણું જેમાં પાણીનો અંશ રહી જવાથી સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થઈ ગયા હોય. + કંદમૂળ એટલે કાંદા, બટેટાં, ગાજર, લસણ, મૂળા, પ્યાજ, સૂરણ વગેરે. તેમાં અનંત જીવો હોય છે. - રાતે ખાતાં પહેલાં

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16