Book Title: Rate Khata Pahela Author(s): Priyam Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar View full book textPage 16
________________ હાનિકારક હોય છે, તે આપણા પોતાના માટે પણ સારી નથી જ હોતી. સહુના સુખમાં આપણું સુખ છે - આ વાસ્તવિકતાને આપણે સાકારરૂપે જોઈ શકીએ છીએ. જીવદયાની દૃષ્ટિએ રાત્રિભોજન છોડી દેનાર હકીકતમાં પોતે જ ઘણા દુઃખોથી છૂટી જાય છે. This is the fact, Now what to do, that's the matter of your wish. * * * રાતે ખાતાં પહેલાં 16Page Navigation
1 ... 14 15 16