Book Title: Rani Chellana Akshaytrutiya
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 32
________________ ૩૦ ચોખ્ખું કરો, રૂડી તપસ્યા કરો; વિકારોને પરહરો, રૂડી ભાવના ભાવો; ઐહિક નહીં, પણ આત્મિક સુખ વાંછો. જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૮ પૂર્વ કાળે એ તિથિની ઉપાસના કરી અનેક જીવોએ પોતાનું કલ્યાણ કર્યું છે; આજે પણ અનેક જીવો અક્ષયતૃતીયાનું મહાતપ કરી આખ્યાન સાંભળી જીવનને સાર્થક કરે છે. Jain Education International ww For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36