Book Title: Ramchandrasuri Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 2
________________ શ્રમણભગવ તા वातोद्धूतर जोमिलन्सुरसरित् सज्जातपङ्कस्थली, दूर्वा चुम्बनञ्चुरा रविहयास्तनाति वृद्धं दिनम् ॥ અર્થાત્, ગિરિમાળાઓ અને કિલ્લાએ પર વિજયપતાકા ફરકાવનાર હે દેવ ! તારી દિગ્વિજય યાત્રા પ્રસંગે વેગવાન અશ્વો દેડવાના કારણે તેમની ખરીએથી ઊડેલી રજકણા આકાશગ`ગાને મળી. ત્યાં પાણી અને રજકણ મળવાથી દૂર્વો ઊગી. એ તાજી દૂર્વાને ખાતાં ખાતાં ચાલવાથી સૂર્યના ઘેાડા રોકાતા જાય છે, એ કારણે દિવસ લાંબે થયે છે. ” સમસ્યાની પૂર્તિ રૂપ આ લોક સાંભળી રાજા સિદ્ધરાજ અત્યંત પ્રસન્ન થયા અને કવિકટારમલ્લ ’ની પદવી આપી. તે જ વખતે તેમને 4 શ્રી હેમચંદ્રાચાય ના સ્વર્ગવાસ પછી ધમસ`ઘના સ’ચાલનની જવાબદારી આચાય શ્રી રામચંદ્રસૂરિ પર આવી. તે માટે તે જ યોગ્ય હતા. આચાર્યશ્રી હેમચ`દ્રસૂરિ પર મહારાજા કુમારપાલના ગાઢ અનુરાગ હતે. તેમના સ્વર્ગવાસના સમાચાર સાંભળી રાજા કુમારપાલનુ હૃદય શાકથી વ્યાકુળ થઇ ગયું. તે વેદનામય સમયને દૈયપૂર્ણાંક પાર કરવામાં તેને શ્રી રામચંદ્રસૂરિના સહુયેગ અત્યંત શાતાદાયક બન્યું!. ૨૦૧ આચાર્ય શ્રી હેમચ`દ્રસૂરિના શાસનકાળને એક પ્રસંગ છે. વારાણસીના કવિ વિશ્વેશ્વર કૈાઇક સમયે પાટણ આવ્યા. તે હેમચદ્રાચાયની વ્યાખ્યાન સભામાં પહોંચ્યા. રાજા કુમારપાળ પણ ત્યાં હતા. વિશ્વેશ્વર કવિએ રાજા કુમારપાળને આશીર્વાદ આપતાં કહ્યું કે ** पातु वो હેમગોપાઃ ૨૩મ્બરુમુન્ ! દંડ - કમ્બલધારી હેમગેપાલ આપની રક્ષા કરો. ) '' શ્રી હેમચ’દ્રાચાય નુ સંખાધન કરીને પેાતાને કહેવાયેલી આ વાત રાજા કુમારપાળને ઉચિત ન લાગી. તે વખતે આચા શ્રી રામચ'દ્રસૂરિએ શ્લોકાની વૃતિ કરતાં કહ્યું કે षडदर्शनपशुप्रामं चारयन् જૈનોપરે ! (જેએ ષડૂદનરૂપ પશુઓને જૈનગોચરમાં ચારી રહ્યા છે. ) ’’ આચાર્ય શ્રી રામચંદ્રસૂરિની આ શીઘ્ર રચનાથી રાજા કુમારપાળ અત્યંત પ્રસન્ન થયા. વિશ્વેશ્વર કવિ પણ તેમની પ્રત્યુત્પન્ન મતિ અને પ્રતિભાથી બધાની સામે લજ્જિત થયેા, 66 સિદ્ધરાજ જયસિંહ વિ.સ. ૧૧૮૧માં માલવવજય કરી પાછેં કર્યાં ત્યારે રૈનાના પ્રતિનિધિરૂપે શ્રી હેમચંદ્રાચાયે વિજયી સિદ્ધરાજને આશીવચન આપ્યા હતા. આ ઘટના પછી શ્રી રામચંદ્રાચાર્ય ના પરિચય સિદ્ધરાજ જયસિ’હું સાથે મુનિ અવસ્થામાં થયે હતેા. વિક્રમની આરમી શતાબ્દી પૂરી થયા પહેલાં જ સિદ્ધરાજ જયસિહુનું અવસાન થયું હતું. સાહિત્ય સર્જન : આચાર્ય શ્રી રામચંદ્રસૂરિની સાહિત્ય સાધના વિશેષ ઉલ્લેખનીય < * 4 છે. તેમણે વ્યતિરેકાઢાત્રિ‘શિકા ’, - અર્થાન્તરયાસઢાત્રિશિકા ’, દૃષ્ટાંતગભ – જિનસ્તુતિદ્વાત્રિ'શિકા ’, · ચુગાદિદેવ દ્વાત્રિ'શિકા' વગેરે અનેક બત્રીશી સ્તોત્ર, એક જ અલંકારમાં પ્રત્યેાજી કાવ્યકાર તરીકે વિશેષતા પ્રાપ્ત કરી હતી. તેવી જ વિશેષતા ના-ચરચનાકાર તરીકે પણ પ્રાપ્ત કરી હતી. તે વખતે ગુજરાતમાં લગભગ ૨૪ નાટકે રચાયાં હતાં, તેમાંથી અગિયાર નાટકોના રચનાકાર તેઓશ્રી હતા. ‘ નાચણ ' તેમની પ્રસિદ્ધ રચના છે. કુમારિવહારશતક, ’ બ્યાલ`કાર ગ્રંથ ' પણ તેમના મુખ્ય ગ્રંથ છે, તે એ સમયના શબ્દશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર અને Jain Education International 2010_04 For Private & Personal Use Only C www.jainelibrary.orgPage Navigation
1 2 3 4