Book Title: Rajprashniya Sutra Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 3
________________ તે છે 2. * *, +- - * * * _ } , , , 1 c - ૧ - સુશ્રાવિકા શ્રી સુચના બહેનનું વન ચરિત્ર . . . . . . . " | : : જન્મ : સુ.શ્રી સુચના બહેનને જન્મ ૪ થી માર્ચ સન ૧૯ર૭ ના પુણ્ય દિવસે પાલનપુર (ગુજરાત)માં થયો હતે. તેઓશ્રીની માતાનું નામે બાળા બહેન અને પિતાનું નામ શ્રી કનૈયાલાલ ચીમનલાલ કેર હતું.'' ; બીલજીવન અને અભ્યાસ : આપના પિતાશ્રી કનૈયાલાલભાઈ, રંગૂન (બર્મા) માં વ્યવસાય કરતા હતા તેથી -શ્રી સુલેચના બહેનનું પાંચ વર્ષ સુધીનું જીવન રંગૂનમાંજ સારે થયું હતું. ત્યાર પછી તેમનાં પિતાએ વ્યવસાય માટે રંગૂન (બર્મા)ને બદલે મુંબઈ સ્થળ પસંદ કર્યું. તેથી તેઓ પિતાના પરિવારની , સાથે રંગૂનથી મુંબઈમાં આવીને રહેવા લાગ્યા શ્રી સુચના, બહેનના અભ્યાસની શરૂઆત ચંદારાયજી ગર્લ્સ હાઈફૈલમાં થઈ અને મેટ્રીક સુધીની કેળવણી એમણે તેજ શાળાનાં તેજરિવની વિદ્યાર્થીની તરીકે મેળવી. ' ! ! ! ! ! ! ધાર્મિક સંસ્કારે અભ્યાસ દરમ્યાન માતાના ધાર્મિક સંસ્કારની અસર નીચે તેઓશ્રીએ સામાયિક, પ્રતિક્રમણ સાધકસહચરી-કલ્યાણમંદીર-ભકતામરાદિ સ્તોત્રો અને જૈન ધર્મના તાવિક ગ્રંથોનો અભ્યાસ કર્યો. મેટ્રીક પછી ઉચ્ચ કેળવણું અર્થે તેઓ સન ૧૯૪૫ માં મુંબઈની સેંટઝેવિયર્સ કેલેજમાં દાખલ થયાં અને ડોકટરી અભ્યાસ ત્યાંની જ ગ્રાન્ટમેડીકલ કેલેજ Grant Medical College માં પૂર્ણ કર્યો. પશ્ચિમી શિક્ષા પ્રણાલી મુજબ અભ્યાસ કરવા છતાંએ આપની ધર્મ પ્રત્યે લાગણી ઘણી જ ઉંડી હતી. પિતાના અભ્યાસ દરમ્યાન પણ તેઓએ બેત્રણે આંબેલની આખી એળીઓ કરેલી અને પર્યુષણના દિવસમાં તપશ્ચર્યા કરવાનું પણ આપશ્રી ચૂકતા નહિ. સતત અભ્યાસને અંતે આપશ્રીએ સન ૧૯૫૨ માં એમ. બી. બી. એસ. (M. B. B. S) ની ડાકટર તરીકેની પરીક્ષા પહેલી ટ્રાયલ પસાર કરીને મુંબઈની પ્રસિદ્ધ હરકિશનદાસ હોસ્પિટલમાં છ મહીને માટે હાઉસમેનશિય તરીકે પિતાની જ સેવા આપી હતી.. . . . . . . . . . . . . , લગ્નજીવનં અને વધુ અભ્યાસાથે વિદેશગમન સને ૧લ્ય૩ના જાન્યુઆરી માસમાં આપશ્રીના લગ્ન રાજકેટ નિવાસી ડોકટર વસંતલાલ ગુલાબચંદ શાહ સાથે થયાં હતા. આપશ્રીનું શ્વસુરગ્રહ પણ ધાર્મિક સંસ્કાર સંપન્ન હતું. તેથી આપશ્રીના ધાર્મિક સંસ્કરોને સારૂ એવું પ્રોત્સાહન મળ્યું હતું. લગ્ન પછી આપનાં પતિ ડેકટર વસંતલાલભાઈ અને આપ બન્ને પાટણ (ગુજરાત)ની “ભારત આરોગ્ય નિધિમાં,

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 721