Book Title: Raja ane Yogi
Author(s): Ratilal D Desai
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 1
________________ રાજા અને યાગી લેખક—શ્રી રતિલાલ દીપચંદ્ર દેસાઈ વેશ વૈરાગીના અને કાયા કામદેવની; ઉંમર યૌવનની અને આચરણ સાધુ-સ’તનુ` ! સમ્રાટ તા રાજ રાજ એ ખાળજોગીને જુએ છે અને અચરજ પામે છે. એનું મન કોઈ રીતે કબૂલ કરતું નથી કે આવી 'મરે કોઈ આવા ભેખ લઈ શકે અને એને નભાવી શકે. તરવરતુ યૌવન છે, સુંદર-સાહામણી કાયા છે, રાજકુમારનેય આંખા પાડે એવુ' રૂપ છે અને દેવકુમાર કરતાંય ચડી જાય એવી કાંતિ છે. સપ્રમાણ પાતળિયું શરીર, ગૌર વણુ, બ્રહ્માએ નવરાશે ઘડયો હાય એવા સર્વાંગસુંદર દેહ, તેજવેરતી આંખા, સૌંદયના સાર સમી નાસિકા—શરીરનું એકએક અંગ જાણે કાઈ દેવશિલ્પીએ જીવ રેડીને કંડારેલી આરસપ્રતિમા જેવુ' કામણગારું છે, અને શરીરની એ સમગ્ર સુશ્રીને ત્યાગ-વૈરાગ્ય-સયમના અંચળા ઢાંકી રહ્યો છે, છુપાવી રહ્યો છે. પણ સૌ તે વણખેલ્યું વશીકરણ છેઃ સૌની આભાને નીરખે અને માનવી એના તરફ ન ખે ́ચાય એ ન અને—àાચૂંબકની અસરથી લાહ કયાં સુધી ખચી શકે? આવા સૌંદર્ય ને ઢાંકવા ભલે ને ચેાગી પ્રયત્ન કરે, ભભૂત લગાવે, ભગવાં પહેરે, પણ છેવટે તા ‘કમ છિપે નહી ભભૂત લગાયે' વાળા જ ઘાટ થાય. કયારેક તા વસ્રો-આભૂષણાના શણગાર કાયાની કાંતિને ઝાંખી પાડીને પેાતાની શાભાને વધારતાં હાય છે—જોનાર તે શણગારને જુએ કે શરીરને ? એટલે તેા યૌવનમસ્ત સુદર શરીરને ચેાગીના વેશ વધારે સૌ ંદર્યાં ઝરતુ બનાવી મૂકે છે. આવા સૌંદર્ય'ની આભાને વશ ન થાય એ કાં જોગી કાં પથ્થર ! સમ્રાટ તે ભારે સંસારરસિયા જીવ છે. સૌનું પાન કરતાં એને કયારેય તૃપ્તિ થતી નથી. ભાગ-વિલાસ એ જ એના આનંદ છે. અને પેાતાની ભેાગવાસનાનાં પ્રતિષ્મિ'મ એને ચામેર દેખાય છે. ત્યાગ, વૈરાગ્ય અને સયમને તા એ જઈફ ઉંમરના ખેલ માને છે. જ્યાં જ્યાં યૌવન ત્યાં ત્યાં વિલાસ અને જ્યાં જ્યાં સૌંદય ત્યાં ત્યાં ભાગવાસના, એ જ એની સમજણ છે. એનાથી જુદી વાત એને સમજાતી નથી, યૌવનથી છલકતું સૌ ૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5