Book Title: Purviya Prakrutona Ek Taddhit Pratyaya Vishe Author(s): K R Chandra Publisher: ZZ_Anusandhan View full book textPage 3
________________ સ્વયંભૂ અને પુષ્પદતની અપભ્રંશ કૃતિઓમાં આ પ્રત્યય જોવા મળે નથી. પરંતુ અમારા અધ્યયન પ્રમાણે એના પ્રયોગ “વસુદેવહિંડી' (પ્ર. ખંડ, પ્રથમ અંશ)માં મળે છે. અમુક જગ્યાએ આ પ્રત્યય ભૂતકૃદંત અથવા તો સં. ભૂ. . ના અર્થમાં પણ લઈ શકાય છે, છતાં અમુક જગ્યાએ તે વાળું રૂપ સ્પષ્ટપણે સં. ભૂ. કૃદન્ત હોવાનું ગણવું પડે તેમ છે. બંને પ્રકારનાં ઉદાહરણ નીચે આપ્યાં છે. ૧. બન્ને પ્રકારના અર્થની સંભાવનાવાળ પ્રયોગ : (૧) નારદ ઊNઈઉ ગગણપહેણ વિજનહરગઈ પતો ય મેહકૂઈ. (પૃ. ૯૩, ૫. ૧૭) (૨) દેવે ય તમે હરએ જિજઉ ઉપઓ ગગણદે. (પૃ. ૧૬૫. પં. ૨૫) ૨. સ્પષ્ટપણે સં. ભૂ, કુ. ના પ્રયોગો : (અ) ...ત્તિ પભણિક સુઓ ડિએ. (એમ બેલને પોપટ ભી ગયે.” (પૃ. ૧૦૫, પં. ૧૨) (બ) આસિય નારએણુ મહયા સણ.....રૂપિણી હીરઈ, દસેઈG બલ સહિ ત્તિ. (પૃ. ૯૬, ૫. ૧૬). (“ફમિણીનું અપહરણ થઈ રહ્યું છે. બળ વાપરીને તેને રોકે--અવરોધે') ડે. આ હેફને “વસુદેવહિંડીની ભાષા પરના લેખમાં આ પ્રશ્યની નોંધ લેવાઈ નથી. ‘બુલેટિન ઑવ ધ સ્કુલ ઑવ ઓરિએન્ટલ ઍન્ડ ઍક્રિકન સ્ટડીઝ', ૮, ૩૧૯ અને પછીના અશોકના શિલાલેખોમાં, લંકાના એક અભિલેખમાં અને બીદ્ધ સંસ્કૃતમાં વર્થ કૃદન્તના –પ્રત્યયનું–તુ રૂપ સંબધક ભૂતકૃદન્તના અર્થમાં વપરાયેલું જોવા મળે છે. અપભ્રંશ સાહિત્યમાં પણ –તુ પ્રત્યય સં. ભૂ. કૃદંતના અર્થમાં પ્રયુક્ત થયો જ છે. સંબંધક ભૂતકૃદંતન –ળ અથવા તો-તૂઝ ને–તું અને પછી તું એવી રીતે વિકાસ થયો હોય એમ પણ માનવામાં કઈ બાધા નથી. અર્થાત એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4