Book Title: Punyavijayjimuni Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 2
________________ ૧૦ શાસનપ્રભાવ શાસ્ત્રીય ગ્રંથા તથા બીજા અનેક ગ્રંથેના સંશોધક–સ ́પાદક—ઉદ્ધારક તરીકે દાયકાઓ સુધી કામગીરી કરી તે તેમને અમરતા બન્ને એટલી મહાન છે, એવા એ મહાત્માનું વતન કપડવંજ, એ નગર પહેલેથી જ ધર્મના રંગે રંગાયેલુ છે. એમાં ભાગ્યે જ એવું ઘર હશે, જ્યાંથી કેઈ ભાઈ કે બહેન સંયમમાગે સ`ચ્યુ ન હાય ! કેટલાંક દૃષ્ટાંતે તે એવાં છે કે એક કુટુંબના બધા જ સભ્યોએ સયમ સ્વીકાર્ય હાય ! ભૂતકાળમાં ડોકિયું કરીએ તે, આગમસૂત્રેામાંનાં નવ અંગસૂત્રો પર વિશદ ટીકા રચનાર શ્રી અભયદેવસૂરિજી મહારાજની એ નિર્વાણભૂમિ છે. અને વમાનમાં નિહાળીએ તે, બે સમ આગમાદ્વારકાની જન્મભૂમિ છે એમાંના એક તે પૂ. આગનેદ્ધારક આચાર્ય શ્રીમદ્ વિજયસાગરાન દસૂરિજી મહારાજ અને ખીજાતે પૂ. આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ, પૂ. શ્રી પુણ્યવિજયજીના જન્મ ૧૯૫૬ના કારતક સુદ પાંચમ ( એટલે કે જ્ઞાનપાંચમ / લાભપાંચમ )ને દિવસે થયેા હતે. પિતાનુ નામ ડાહ્યાભાઈ અને માતાનું નામ માણેકબહેન હતુ. માણેકબહેનને પાંચ સંતાન થયેલાં; તેમાંથી આ એક પુત્ર જ ઊછર્યા હતા. તેમનું સાંસારી નામ મણિલાલ હતુ. મણિલાલ ચાર-છ મહિનાના હતા ત્યારે મહેલ્લામાં લાગેલી આગમાંથી આબાદ રીતે ઊગરી ગયા હતા. પરંતુ, તેમનું જીવન કોઈ અપૂર્વ ઘટના માટે જ ઊગયુ હોય તેમ, ૨૭ વર્ષની વયે માણેકબહેન વિધવા થયાં. જીવનયાપન માટે વૈરાગ્ય જ સાથે। માર્ગ છે એમ માનતાં—સ્વીકારતાં માણેકબહેનને ૧૪ વર્ષના મણિલાલની ચિંતા વળગેલી હતી. પરંતુ કઇ ધન્ય પળે એમનામાં વિચાર અમકથા કે, પુત્રને પણ ધમય સયમપથે સાથે શા માટે ન લેવે ? છેવટે અનેએ દીક્ષા લેવાનું નક્કી કર્યુ. સ. ૧૯૬૫ના મહા વદ પાંચમને શુભ દિવસે છાણી મુકામે પૂ. મુનિવÖશ્રી કાંતિવિજયજી મહારાજના શિષ્ય મુનિ શ્રી ચતુરવિજયજી મહારાજના શિષ્ય તરીકે દીક્ષા લીધી. મણિલાલ મુનિ શ્રી પુણ્યવિજયજી અન્યા. બે દિવસ પછી ધર્મ પરાયણ માતાએ પણ પાલીતાણા મુકામે દીક્ષા લીધી અને સાધ્વીશ્ર રત્નશ્રીજી મહારાજ તરીકે ૫૭-૫૮ વના સુદીર્ઘ સુયમપર્યાય પાછી ઈ. સ. ૧૯૬૬માં અમદાવાદ મુકામે સ્વર્ગવાસ પામ્યાં. દીક્ષા ગ્રહણ કરીને મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ અભ્યાસનિમગ્ન બની ગયા. એમાં દાદાગુરુ અને ગુરુવર્ય શ્રીની વિદ્યાનિષ્ઠાનું તેજ ભળ્યું. પૂજ્યશ્રીના શાસ્ત્રથાને ઉદ્ધાર કરવાને રસ વધુ ને વધુ કેળવાતા ગયા. અન્ય પાસેથી માદન મેળવવામાં કઈ નાનપ નહી, પડિતવ શ્રી સુખલાલજીને પોતાના વિદ્યાગુરુ કહેવામાં ગૌરવ અનુભવતા. આગળ જતાં, પ્રાચીન લિપિએ અને પ્રતાને ઉકેલવામાં પારંગત થયા. પાઠાંતરે નોંધવાં, પાડાંતાના નિર્ણય કરવા, પ્રેસકાપી તૈયાર કરવી, સમગ્ર ગ્રંથનુ સુયેગ્ય સકલન–સ'પાદન કરવું, પ્રકાશને કરવાં – એ પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહેવા લાગ્યા. જૈન ધર્મના સિદ્ધાંતેની સ્પષ્ટતા માટે અન્ય ધર્મગ્રથાના પણ ઊંડા અભ્યાસ કર્યાં. ઔદ્ધ ધમ અને હિંદુ ધર્મના મુખ્ય ગ્ર'થાનુ' ગહન અધ્યયન કર્યું". પરિણામે, પૂજ્યશ્રી ભારતવષઁની સ`સ્કૃતિ, વિદ્યા, કળા, સાહિત્ય આદિના પ્રકાંડ પંડિત બની રહ્યા. તદુપરાંત, તેઓ જૈન આગમેના અજોડ અને સમ જ્ઞાતા અન્યા. જૈનસાહિત્યના આ વિશાળ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4