Book Title: Prem Pank
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad
View full book text
________________
મનનિકા
સંપા. વિજયશંકર મંત્ર ભટ્ટ ૩૦૦ [સંપાદકે વાંચેલાં અનેક પુસ્તકના સારરૂપ મૂળ ફકરા] મારી જીવનદષ્ટિ
સંપા. વિજયશંકર મંત્ર ભટ્ટ ૨૦૦ [કેટલાક વિશ્વવિખ્યાત વિદ્વાન, વિજ્ઞાનીઓ તથા સંશોધકોની
પ્રેરક જીવનદૃષ્ટિ આલેખતું પુસ્તક, ફેટાઓ સહિત.]. સત્યાગ્રહી બાપુ
સંપા. રમેશ ડી. દેસાઈ ૦૬૦ [ગાંધીજીના સત્યાગ્રહના પ્રસંગેની રસિક વાર્તાઓ, સચિત્ર.] સરદારશ્રીને વિનેદ સંપામુકુલભાઈ કલાથી કલ્યાણ વિ. મહેતા ૨૦૦
[બારડેલીની લડતના ૬૫ પ્રસંગે સહિત.] ભારત પર ચડાઈ
મગનભાઈ દેસાઈ ૦૭૫ [ચીની આક્રમણનો ખ્યાલ આપતી પુસ્તિકા, નકશા સાથે.] ગીતાનું પ્રસ્થાન
મગનભાઈ દેસાઈ ૫૦૦ [[મહાભારતના યુદ્ધના મંડાણ પહેલાંની રસિક કથા.] ગીતાનો પ્રબંધ
મગનભાઈ દેસાઈ ૨૦૦ [અષ્ટાદશાધ્યાયિની ગીતાના વિષચની ગોઠવણું અને રજાઆત કેવી
રીતે થઈ છે તેનું સળંગ નિરૂપણ ૩૦મી જાનેવારી
મગનભાઈ દેસાઈ ૧૯૫૦ [રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ-અગિયાર ફે-ચિત્રો સહિત.]. નવી યુનિવર્સિટીઓ
મગનભાઈ દેસાઈ ૧૨૫ [યુનિ.ના શિક્ષણ-વહીવટ અંગે માહિતી આપતી પુસ્તિકા;
ગાંધીજીને ઉચ્ચ શિક્ષણને લગતા લેખે સહિત.. ગાંધીજીને જીવનમાર્ગ
મગનભાઈ દેસાઈ ૨૦૦ [ગાંધીજીએ જીવન-સાધનામાં આવશ્યક માનેલાં વ્રત-સાધનની
ઝીણવટભરી પ્રમાણભૂત રજૂઆત.] મિડલ સ્કૂલ : “અદકેરું અંગ”
મગનભાઈ દેસાઈ ૧૦૦૦ [અંગ્રેજી રાજ્ય હેઠળ પ્રાથમિક કેળવણીમાં અંગ્રેજોએ શા હેતુથી મિડલ સ્કૂલની ફાચર મારી હતી, તેની ચર્ચા.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 403 404 405 406 407 408