SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ મનનિકા સંપા. વિજયશંકર મંત્ર ભટ્ટ ૩૦૦ [સંપાદકે વાંચેલાં અનેક પુસ્તકના સારરૂપ મૂળ ફકરા] મારી જીવનદષ્ટિ સંપા. વિજયશંકર મંત્ર ભટ્ટ ૨૦૦ [કેટલાક વિશ્વવિખ્યાત વિદ્વાન, વિજ્ઞાનીઓ તથા સંશોધકોની પ્રેરક જીવનદૃષ્ટિ આલેખતું પુસ્તક, ફેટાઓ સહિત.]. સત્યાગ્રહી બાપુ સંપા. રમેશ ડી. દેસાઈ ૦૬૦ [ગાંધીજીના સત્યાગ્રહના પ્રસંગેની રસિક વાર્તાઓ, સચિત્ર.] સરદારશ્રીને વિનેદ સંપામુકુલભાઈ કલાથી કલ્યાણ વિ. મહેતા ૨૦૦ [બારડેલીની લડતના ૬૫ પ્રસંગે સહિત.] ભારત પર ચડાઈ મગનભાઈ દેસાઈ ૦૭૫ [ચીની આક્રમણનો ખ્યાલ આપતી પુસ્તિકા, નકશા સાથે.] ગીતાનું પ્રસ્થાન મગનભાઈ દેસાઈ ૫૦૦ [[મહાભારતના યુદ્ધના મંડાણ પહેલાંની રસિક કથા.] ગીતાનો પ્રબંધ મગનભાઈ દેસાઈ ૨૦૦ [અષ્ટાદશાધ્યાયિની ગીતાના વિષચની ગોઠવણું અને રજાઆત કેવી રીતે થઈ છે તેનું સળંગ નિરૂપણ ૩૦મી જાનેવારી મગનભાઈ દેસાઈ ૧૯૫૦ [રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ-અગિયાર ફે-ચિત્રો સહિત.]. નવી યુનિવર્સિટીઓ મગનભાઈ દેસાઈ ૧૨૫ [યુનિ.ના શિક્ષણ-વહીવટ અંગે માહિતી આપતી પુસ્તિકા; ગાંધીજીને ઉચ્ચ શિક્ષણને લગતા લેખે સહિત.. ગાંધીજીને જીવનમાર્ગ મગનભાઈ દેસાઈ ૨૦૦ [ગાંધીજીએ જીવન-સાધનામાં આવશ્યક માનેલાં વ્રત-સાધનની ઝીણવટભરી પ્રમાણભૂત રજૂઆત.] મિડલ સ્કૂલ : “અદકેરું અંગ” મગનભાઈ દેસાઈ ૧૦૦૦ [અંગ્રેજી રાજ્ય હેઠળ પ્રાથમિક કેળવણીમાં અંગ્રેજોએ શા હેતુથી મિડલ સ્કૂલની ફાચર મારી હતી, તેની ચર્ચા.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy