Book Title: Pratishthakalpa Anjanshalaka Pratishthadividhi
Author(s): Sakalchandra  Gani, Somchandravijay, Chandravijay Gani, Jineshchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 14
________________ અનુમોદના કરતા તા.. મુખ્ય સહયોગ : શ્રી મુલુંડ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, મુલુંડ (પશ્ચિમ), મુંબઈ. પૂજ્યપાદ શાસનસમ્રાટ્નીના પટ્ટ. ૫. પૂ. આચાર્ય શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ. પ્રતિષ્ઠાપિત શ્રી વાસુપૂજ્ય સ્વામિ જિનાલયની બન્ને બાજુ તૈયાર થયેલ નૂતન મંદિરમાં વિ. સં. ૨૦૫૪, મા. વ. ૧૧ના ૫૧” ઈંચના સાચાદેવ શ્રી સુમતિનાથજી, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી આદિની અંજનશલાકા-પ્રતિષ્ઠા તેમજ મુનિ શ્રી સુયશચંદ્ર વિ.ની વડીદીક્ષા-દીક્ષાદિ જિનેન્દ્રભક્તિ મહોત્સવ શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિજી મ.ના પટ્ટધર ૫. પૂ. આચાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ, જેમની સૂરિપદવી મુલુંડમાં વિ. સં. ૨૦૩૪, ફાગણ સુદ-૨ના દિવસે થઈ હતી, તેવા ૫. પૂ. આચાર્ય શ્રી વિજય અશોચંદ્રસૂરીશ્વરજી મહારાજ, ૫. પૂ. આ. શ્રી વિજય સોમચંદ્રસૂરિજી મ. આદિ તથા અચલગચ્છીય ૫. પૂ. આચાર્ય શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં પૂજ્યશ્રીના પુણ્યપ્રકર્ષથી શ્રીસંઘના બધા ગચ્છોએ ભેગા મળી પૂરા ઉમંગથી ઐતિહાસિક રીતે ઉજવ્યો. શાળા તેની સ્મૃતિમાં શ્રીસંઘે જ્ઞાનખાતામાંથી “પ્રતિષ્ઠાકલ્પ”ની પ્રત પુનઃ પ્રકાશિત કરવા મુખ્ય સહયોગ આપેલ છે. 11411 × E ∞ IF દિ अञ्जन => 1 1 મુખ્ય આધાર : શ્રી ૧૦૮ જૈન તીર્થ દર્શન ભવન ટ્રસ્ટ - શ્રી સમવસરણ મહામંદિર પાલીતાણા વાત્સલ્યવારિધિ પ.પૂ.આ. શ્રી વિજય વિજ્ઞાનસૂરીશ્વરજી મ. તથા ધર્મરાજા પ.પૂ.આ. શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મ. જન્મશતાબ્દી નિમિત્તે પ.પૂ. આચાર્ય શ્રી વિજય ચંદ્રોદયસરીશ્વરજી મ. તથા પ.પૂ. આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.ની પ્રેરણાથી. Jain Education Internal For Private & Personal Use Only અનુ દૂર ન જ ર ન જ ર = www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 656