________________
।।૨|||||
| E | F
ल्प
ગુરુદેવશ્રીએ ચીવટ-ચોકસાઈ અને પોતાની આગવી સૂઝથી તૈયાર કરેલી નોટ-ટિપ્પણીનો આશ્રય લીધો છે. પૂજ્ય મોટા મહારાજ (પૂજ્યપાદ આચાર્યશ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજીમહારાજ સાહેબ ) અને પૂજ્ય ગુરુદેવશ્રી (પૂજ્યપાદ આચાર્યશ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ) બન્ને આ વિધાનમાં નિષ્ણાત, વર્ષોના અનુભવી કહેવાય, તેઓશ્રીના અનુભવનો વારંવાર ઉપયોગ અંતરના શુભાશિષ સાથે કર્યો છે. વર્તમાનમાં જે રીતે વિધાન થઈ રહ્યું છે તે શ્રાદ્ધવર્ય શ્રી નવીનભાઈએ પોતાના અનુભવ મુજબ તૈયાર કરાવ્યું છે. તે તૈયાર કરવામાં નાની નાની વાતોનું પૂરેપુરું લક્ષ્ય રાખી ગણિ શ્રી શ્રીચંદ્રવિજયજી મ. તથા મુનિ શ્રી જિનેશચંદ્રવિજયજી બીજા સંશોધનાદિક કાર્યો ગૌણ કરી સંપૂર્ણ સહાયક થયા છે. સહવર્તી પં. શ્રી સ્થૂલિભદ્ર વિ., પં. શ્રી પુષ્પચંદ્ર વિ., ગણિ શ્રી રાજચંદ્ર-શ્રમણચંદ્ર-કૈલાસચંદ્ર-નિર્મળચંદ્ર-કુલચંદ્ર-પ્રશમચંદ્ર વિ., પ્રવર્તક કલ્યાણચંદ્ર-કુશલચંદ્ર વિ., મુનિ શ્રી બલભદ્ર વિ., શ્રી અમરચંદ્ર વિ., પ્રકાશચંદ્ર-સુધર્મચંદ્ર-શશીચંદ્ર પ્રિયચંદ્ર-સંઘચંદ્ર-સિદ્ધચંદ્ર-શ્રેયચંદ્ર-શ્રુતચંદ્ર-સુજ્ઞાતચંદ્ર-સંવેગચંદ્ર-નિર્વેદચંદ્ર-નિરાગચંદ્ર-સુયશચંદ્ર-ઋષભચંદ્ર
ઞાન
શાળા - સંયમચંદ્ર-લબ્ધિચંદ્ર-સત્યચંદ્ર-સુજસચંદ્ર-સુનયચંદ્ર-કલ્પચંદ્ર-ભક્તિચંદ્ર વિ. આદિ બધા મુનિઓ પ્રત્યક્ષ કે પરોક્ષ प्रति
રીતે સહાયક બન્યા છે.
મુલુંડ, ઝવેર૨ોડ, શ્રી વાસુપૂજ્યસ્વામિજિનાલયે સાચાદેવ શ્રી સુમતિનાથ પરમાત્માની અંજનશલાકા-પ્રતિષ્ઠાની સ્મૃતિમાં આ પ્રત તૈયાર કરાવવામાં શ્રી મુલુંડ શ્વે. મૂ. પૂ. જૈન સંઘે સારો સહયોગ આપ્યો જોગાનુજોગ સુરત, અડાજણ રોડ, મકનજી પાર્ક, સાચાદેવ શ્રી સુમતિનાથ પરમાત્માની અંજનશલાકા પ્રતિષ્ઠા વખતે મહારાજા મેઘરથ-શ્રીવસંતભાઈ વાડીલાલ મહેતા તથા મહારાણી મંગળા દેવી-અ. સૌ. જયણાબેનના વરદ્ હસ્તે વિમોચન થઈ રહ્યું છે.
The s
Jain Education International
For Private & Personal Use Only
2 “ 1 2.
ક
ર
તા
|||||
www.jairnelibrary.org