________________
તેઓ પૂજ્યશ્રીની અંતરની ભાવના હતી કે અંજનશલાકાની પ્રત એવી હોવી જોઈએ કે પ્રતિ વ્યક્તિ હાથમાં લે અને એણે ક્યાંય ન T૧૨ પણ આગળ-પાછળ પાના ઉથલાવવા-ફેરવવા કે ગોઠવવા ન પડે, પરિશિષ્ટ જોવાની જરૂર ન રહે. કે જુદી જુદી પ્રતોનો આશરો
લેવો ન પડે. છતાંય ગ્રંથકારના વિશુદ્ધ આશયને આંચ ન આવે, મૂળગ્રંથની ગરિમા સચવાઈ રહે, તે રીતે સંલગ્નતા કેળવી તે | જ “પ્રતિષ્ઠાકલ્પની પ્રત વ્યવસ્થિત રીતે પુનઃ પ્રકાશિત કરવી. કોઈ શ્રદ્ધાવંત, અનુભવી વિધિકારનું સંપૂર્ણ માર્ગદર્શન લઈ M. જ કામ કરવું, તે માટે પૂર્વના કોઈ ઋણાનુબંધને કારણે અમે તે વ્યક્તિ સાથે ગૂંથાયા કે એ વ્યક્તિ અમારી સાથે ગૂંથાઈ તે જ છે જાણી ન શકાય એવા વિધિના રહસ્યોના જાણકાર શ્રીનવીનભાઈ જામનગરવાળાનો સંપર્ક કર્યો. તેમણે પોતાના અનુભવને ! I આધારે પૂ. ગુરુ મહારાજ અને વિધિકાર બન્નેને અનુકૂળતા આવે તે રીતે કેટલાય દિવસો કલાકો સુધી ગણિ શ્રી.
શ્રમણચંદ્રવિજયજી મ., વિહર્ય ગણિ શ્રી શ્રીચંદ્રવિજયજી મ. મુનિ શ્રી જિનેશચંદ્ર વિજયજી મ., મુનિ શ્રી[[].
જ સુયશચંદ્ર વિજયજી મ. આદિ અમો બધા સાથે બેસી વિચાર-વિમર્શ કરી મૂળ પ્રતિષ્ઠાકલ્પ અનુસાર અમારા ક્ષયોપશમના તા शलाका
મુજબ આ પ્રત તૈયાર કરી છે. प्रति
પ્રસ્તુત પ્રકાશનની વિશેષતા:- મૂળભૂત ગ્રંથનું પ્રામાણ્ય પૂરેપુરું સચવાય, વિધિનું સાતત્ય સંપૂર્ણ જળવાય તે રીતે || | હસ્તલિખિત પ્રતિષ્ઠાકલ્પો, પૂર્વ પ્રકાશિત સઘળા પ્રતિષ્ઠાકલ્પો, આચાર દિનકર, નિર્વાણકલિકા, કલ્યાણકલિકા, જ શાંતિસ્નાત્રાદિવિધિસમુચ્ચય ભા. ૧-૨ (પૂ. શાસનસમ્રાશ્રીના પૂ.આ. શ્રી વિજય અમૃતસૂરિજી મ.ની, અહંભૂજન, વીશસ્થાનકપૂજન, શ્રી દેવીપૂજન, બૃહસંદ્યાવર્તપૂજન, કલ્પસૂત્રસુબોધિકા આદિ અનેક પ્રતો (મુખ્યતયા પૂ. દાદા ગુરુજીએ પોતાના હસ્તે નોંધ કરેલ છે હસ્તપ્રતના) આધારે પ્રસ્તુત પ્રતમાં જે કંઈ વિશેષતા છે, જે કંઈ વિભાગો વિધાનને અનુકૂળ રહેવા કર્યા તેની સંક્ષિપ્ત નોંધ.JI
T૧૨ના
विधि
Jain Education Intern al
For Private & Personal Use Only
www.jainelibrary.org