Book Title: Pratikramana Sankshipt Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 3
________________ ‘દાદા ભગવાત’ કોણ ? જૂન ૧૯૫૮ની એ સમી સાંજનો છએક વાગ્યાનો સમય, ભીડમાં ધમધમતાં સુરતનાં સ્ટેશન પર બેઠેલા એ.એમ.પટેલ રૂપી દેહમંદિરમાં ‘દાદા ભગવાન’ સંપૂર્ણપણે પ્રગટ થયા અને કુદરતે સર્જ્યું અધ્યાત્મનું અદ્ભૂત આશ્ચર્ય ! એક કલાકમાં વિશ્વદર્શન લાધ્યું ! ‘આપણે કોણ ? ભગવાન કોણ ? જગત કોણ ચલાવે છે ? કર્મ શું ? મુક્તિ શું ?’ઈ. જગતનાં તમામ આધ્યાત્મિક પ્રશ્નોનાં સંપૂર્ણ ફોડ પડ્યા ! એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે માત્ર બે જ ક્લાકમાં, અન્યને પણ પ્રાપ્તિ કરાવી આપતાં, એમના અદ્ભૂત જ્ઞાનપ્રયોગથી ! એને અક્રમ માર્ગ કહ્યો. ક્રમ એટલે પગથિયે પગથિયે, ક્રમે ક્રમે ઊંચે ચઢવાનું ! અક્રમ એટલે ક્રમ વિનાનો, લિફ્ટ માર્ગ ! શોર્ટકટ !! તેઓશ્રી સ્વયં પ્રત્યેકને ‘દાદા ભગવાન કોણ ?'નો ફોડ પાડતા કહેતાં કે, “આ દેખાય છે તે ‘દાદા ભગવાન' ન્હોય, અમે તો જ્ઞાની પુરુષ છીએ અને મહીં પ્રગટ થયેલા છે તે દાદા ભગવાન છે, જે ચૌદ લોકના નાથ છે, એ તમારામાં ય છે, બધામાં ય છે. તમારામાં અવ્યક્તરૂપે રહેલા છે ને ‘અહીં’ સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે ! હું પોતે ભગવાન નથી. મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને હું પણ નમસ્કાર કરું છું.'' આત્મજ્ઞાત પ્રાપ્તિતી પ્રત્યક્ષ લીંક પરમ પૂજ્ય દાદાશ્રી ગામેગામ-દેશવિદેશ પરિભ્રમણ કરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ કરાવતાં હતાં. તેઓશ્રીએ પોતાની હયાતીમાં જ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીનને આત્મજ્ઞાન પ્રાપ્તિ કરાવવાની જ્ઞાનસિદ્ધિ આપેલ. પરમ પૂજ્ય દાદાશ્રીના દેહવિલય બાદ આજે પણ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીન તેમના પગલે પગલે તે જ રીતે મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ નિમિત્ત ભાવે કરાવી રહ્યા છે, જેનો લાભ લઈને હજારો મુમુક્ષુઓ સંસારમાં રહીને જવાબદારીઓ પૂરી કરતાં પણ મુક્ત રહી આત્મરમણતા અનુભવે છે. 1. . ૩. ૪. ૫. ૬. ૭. ૮. ભાગષ તેની ભુલ (યુ., . . ) બન્યું તે જ ન્યાય (ગુ., અં., હિં.) એડજસ્ટ એરીવાર (પુ.. ૧૫. ૧૬. ૧૭. ૧૮. ૧૯. ૨૦. દાદા ભગવાત ફાઉન્ડેશનના પ્રકાશનો અથડામણ ટાળો (ગુ., અં., હિં.) ચિંતા (ગુજરાતી, અંગ, કન્દી) ક્રોધ (ગુજરાતી, અંગ્રેજી, હિન્દી) માનવધર્મ સેવા પોષણ ૯. ૧૦. ત્રિમંત્ર હું કોણ છું ! ૧૧. દાન ૧૨. ૧૩. ૧૪. મૃત્યુ સમયે, પહેલાં અને પછી ભાવના સુધારે ભવોભવ (ગુ.અં.) વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી ૨૧. ૨૨. પાપપુણ્ય ૨૩. ૨૯. ૩૦. ૩૧. ૩૨. કર્મનું વિજ્ઞાન ૨૪. અહિંસા ૨૫. પ્રેમ ૨૬. ચમત્કાર ૨૭. વાણી, વ્યવહારમાં.... ૨૮. નિજદોષ દર્શનથી, નિર્દોષ... ૩૩. ૩૪. ૩૫. ૩૬. સત્ય-અસત્યના રહસ્યો ૩૭. ३८. ૯. ગુરુ-શિષ્ય આપ્તવાણી - ૧ થી ૧૩ આપ્તસૂત્ર The essence of all religion Generation Gap Whoaml? પૈસાનો વ્યવહાર (ગ્રં., સં.) પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર (ગ્રં., સં.) મા-બાપછોકરાંનો વ્યવહાર(ગ્રં,સ) પ્રતિક્રમણ (ગ્રંથ, સંક્ષિપ્ત) સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય (ગ્રં., સં.) વાણીનો સિદ્ધાંત (ગ્રં., સં.) ‘દાદાવાણી’ મેગેઝિત દર મહિને પ્રકાશિત થાય છે Ultimate Knowledge Harmony in Marraige दादा भगवान का आत्मविज्ञान वर्तमान तीर्थकर श्री सीमंधर स्वामी आप्तवाणीPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 52