Book Title: Pratikramana Sankshipt Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 1
________________ દાદા ભગવાન કથિત પ્રતિક્રમણ વિધિ પ્રત્યક્ષ “દાદા ભગવાન'ની સાક્ષીએ દેહધારી •.. *..ના મન-વચન-કાયાના યોગ, ભાવકર્મદ્રવ્યકર્મ-નોકર્મથી ભિન્ન એવા હે શુદ્ધાત્મા ભગવાન ! આપની સાક્ષીએ, આજ દિન સુધી જે જે.......* *.. દોષ થયા છે, તેની ક્ષમા માંગું છું. પશ્ચાતાપ કરું છું, આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરું છું ને ફરી આવાં દોષો ક્યારેય પણ નહીં કરું એવો દ્રઢ નિશ્ચય કરું છું. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. હે દાદા ભગવાન ! મને એવો કોઈ પણ દોષ ના કરવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. (પ્રતિકાણા ? ' (સંક્ષિપ્ત) * જેની પ્રત્યેપ થયો હોય તે સામી વ્યકિતનું નામ લેવું. જર્દોષ થયા હોય તે મનમાં જામકરવા, (તમે શુદ્ધાત્મા અને જે દોષ કરે તેની પાસે પ્રતિક્રમણ કરાવવું, ‘ચંદુલાલ' પાસે દોષોનું ભાવ પ્રતિક્રમણ કરાવવું.) | | | | TEIGHTPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 52