Book Title: Pratikraman Guide
Author(s): Dhiraj Damji Pasu Gala, 
Publisher: Aath Koti Nani Paksha Sthanakvasi Jain Sakal Sangh Mumbai

View full book text
Previous | Next

Page 18
________________ ::૧૨ વ્રત યાદ રાખવા માટે - માર્ગદર્શિકા :: -પાના નં ૧૦ થી ૧પના ની સમજણ • દિવસ સંબંધી ૧. સૂર્યાસ્ત સમયે “દિવસ” શબ્દ બોલવો. ૨. પરોઢના સમયે “રાત્રી” અથવા “રાઈઓ” શબ્દ બોલવો. ૩. પૂર્ણિમા અને અમાવાસ્યાના દિવસે સાંજના “દેવસિ પખીઓ' શબ્દો બોલવા. ૪. કારતક સુદ પૂનમના દિવસે સૂર્યાસ્તના એક કલાક પહેલાં “દેવસિ પખીઓ અને સૂર્યાસ્ત સમયે “ચોમાસિ” પ્રતિક્રમણ બોલાવવા. ૫. ભાદરવા સુદ પાંચમને પર્યુષણના દિવસે “દેવસિ સંવત્સરિ શબ્દો બોલવા. પ્રતિક્રમણના ઉપરોક્ત પાંચ પ્રકાર છે. નોંધ : ૧. આઠમના દિવસે “પખીઓ' શબ્દ ન બોલાવાય. ૨. “પખીઓ | ચોમાસિ | સંવત્સરી” આ ત્રણેય શબ્દો માત્ર દિવસના પ્રતિક્રમણમાં બોલાવાય, રાત્રિના પ્રતિક્ષ્મણમાં નહીં. -પાના નં ૧૩ જાની સમજણઃ • સાતમું વ્રત ઉવભોગ, પરિભોગ વિહિં પચ્ચખ્ખાયમાણે (૧) ઉલ્લણિયાવિહિં (૨) દંતવણવિહિં (૩) ફલવિહિં (૪) અભંગણવિહિં (૫) ઉલ્વટ્ટણવિહિં (૬) મજણવિહિં (૭) વથ્યવિહિં (૮) વિલવણવિહિં (૯) પુષ્ફવિહિં (૧૦) આભરણવિહિં (૧૧) ધૂવવિહિં (૧૨) પેજવિહિં (૧૩) ભખ્ખણવિહિં (૧૪) ઓદણવિહિં, (૧૫) સૂવવિહિં (૧૬) વિગયવિહિં (૧૭) સાગવિહિં (૧૮) માહુરયવિહિં (૧૯) જેમણવિહિં (૨૦) પાણિવિહિં (૨૧) મુહવાસવિહિં (૨૨) વાહણવિહિં (૨૩) વાહણીવિહિં (૨૪) સાયણવિહિં (૨૫) સચિત્તવિહિં (૨૬) દધ્વવિહિં. -પાના નં ૧૩ બની સમજણઃ જ ઈગાલ કમે, વણ કમ્મ, સાડી કમ્મ, ભાડી કમે, ફોડી કમ્મ, દંત વાણિજે, કેસ વાણિજે, રસ વાણિજે, લમ્બ વાણિજે, વિસ વાણિજે, જંત પિલણકમે, નિલૂંછણ કમ્મ, દવગ્નિ-દાવણયા, સર દહ તલાગ પરિસોસણયા, અસઈ જણ પોસણયા. (૧૮).

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32