Book Title: Prakrut Vyakarano
Author(s): K R Chandra
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf

View full book text
Previous | Next

Page 4
________________ પ્રાકૃત વ્યાકર્ણા આ ત્રય ગ્રંથામાં શબ્દસૂર્યાં અને અમુક ગ્રંથમાં મૂળ સૂત્રો અને ઉદાહરણ રૂપે આવતાં પદ્યોની અનુક્રમણિકા પણ આપવામાં આવી છે. પંડિતજી દ્વારા સંપાદિત ગ્રંથની વિશિષ્ટતાઓ પૉંડિતજીને આ ગ્રંથનું કાર્ય યુનિવર્સિટી ગ્રંથ નિર્માણુ એ દ્વારા આપવામાં આવ્યું હતું એટલે આ એક ઉચ્ચ કાટિનું કાર્ય ગણાય, ગ્રંથનું પ્રકાશન ઈ. સ. ૧૯૭૮માં થયું છે. આ ગ્રંથની જે વિશિષ્ટતાઓ જણાઈ આવે છે તે આ પ્રમાણે છે: (૧) પ"ડિતજી દ્વારા પ્રાકૃત વ્યાકરણના મૂળ સૂત્રેાની સંધિના વિચ્છેદ કરવામાં આવ્યા છે જેથી સૂત્રેા સરલતાથી સમજી શકાય. આ એક નેાંધવા જેવી બાબત છે અને પંડિતજીએ સૌ પ્રથમ એવી પહેલ કરી છે. નીચે થાડાંક ઉદાહરણ જોઈએ, સંધિયુક્ત ન સુવર્ણ સ્યાસ્તે । મેાનુસ્વારઃ । વજ્રાદાવતઃ । સૂત્ર-સંખ્યા <-9-§ ૮-૧-૨૩ ૮-૧-૨ ૮-૨-૧૪૪ ૮-૩-૧૩ ૮-૪-૨ ૮-૪-૧૨ કત્વસ્તુમTMણુ-તુઆણાઃ । ઈમમામા ! કથેવ જજરપજજરાપ્પાલ :... નિદ્રાત્તેરાહીરાÛ Jain Education International (૨) પંડિતજીએ મૂળ સૂત્રેા ઉપરની સ્થાપનત્તિ તા નથી આપી પણ તેને અને ઉદાહરણ રૂપે અપાયેલાં દ્યોના ગુજરાતી અનુવાદ આપ્યા છે. મૂળ ગ્રંથમાં પ્રાકૃત શબ્દ અને રૂપા સાથે જ્યાં જ્યાં સૌંસ્કૃત રૂપાંતર નથી મળતાં ત્યાં ત્યાં સંસ્કૃત રૂપાન્તર અને ગુજરાતી અનુવાદ પણ આપ્યાં છે, જેમ કે નવ, તાવ માટે યાવત્, તાત્ ; જસેા, તમેા માટે યશસૂ, તમસ્; ગામ' વસામિ નયર' ન જિમ માટે ગ્રામ વસામિ, નગર" ત ચામિ વગેરે. ગુજરાતી અનુવાદ આપવાથી આજકાલના વિદ્યાર્થી સરળતાથી સમજી શકશે. આ હેતુ સિદ્ધ થયા છે. સધિ વગેર ન ઈ–ઉ (યુ) નસ્ય અસ્ત્રે ! મઃ અનુસ્વારઃ વક્રાદો અન્તઃ । કઃ તુમ્-અત-તૂહા-તુઆણીઃ | ઈષ્ણુમ્-અમ્-આમા । કથે; વજજર-પુજજર-ઉપાલ:... નિદ્રાતેઃ આહીર-ઉજ્જૈ ! (૩) અમુક જગ્યાએ પ્રાકૃત શબ્દની સરખામણીમાં સંસ્કૃત શબ્દો આપવાથી માટા લાભ થયા છે, જેમ કે સૂત્ર ૮-૧-ર૪ ૬ વા સ્વરે મત્સ્ય ’ પ્રમાણે અન્ત્ય ‘મ્' અથવા અન્ય વ્યંજનના અનુસ્વાર થાય છે. અહીં અનેક ઉદાહરણામાં બે ઉદાહરણ ‘- ઈšં ’ અને ‘ ઈહય' 'ના છે પણુ સરખામણી રૂપે સસ્કૃત રૂપેાના અભાવમાં સ્પષ્ટ સમજૂતી થતી નથી. અન્ય વિદ્વાનેએ અને પિશલે પણ એમના માટે સૌંસ્કૃત રૂપે આપ્યા નથી; જ્યારે પડિતજીએ પ્રથમ રૂપ માટે ઋધક' અનેબીન માટે ‘ઋધકફ્ * આપીને આપણાં જ્ઞાનમાં વધારો કર્યો છે અને પ્રાકૃત રૂપોની ઉત્પત્તિના સ્પષ્ટ ખ્યાલ આપ્યા છે. આ બન્ને સંસ્કૃત શબ્દોના ઉપયેાગ વૈદે સુધી જ મર્યાદિત રહ્યો છે અને પછીના સંસ્કૃત સાહિત્યમાં એમને પ્રયોગ થયા નથી. એના ઉપરથી સ્પષ્ટ જાણી શકાય કે પ્રાકૃત ભાષાની ઉત્પત્તિ શિષ્ટ સૌંસ્કૃતમાંથી થઈ હોય એમ લાગતું નથી. (૪) મૂળ ગ્રંથમાં આવતા ઉદાહરણ્ણા વિષે જ્યાં જ્યાં જરૂરી લાગ્યું ત્યાં ત્યાં પંડિતજીએ સમજૂતી આપી છે અને આલેચના પણ કરી છે, જેમ કે સૂત્ર નં. ૮-૧-૧૭ પ્રમાણે ‘ક્ષુપ્ ’ ના For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6