________________
સંપાદનપદ્ધતિ
આ સંપાદનમાં ઉપયોગમાં લીધેલી સામગ્રી નીચે મુજબ છે
* પ્રાકૃતપ્રબોધની ઉપયોગમાં લીધેલી ત્રણે પ્રતો સંવેગીનો ઉપાશ્રય-હાજા પટેલની પોળ, અમદાવાદના જ્ઞાનભંડારની છે. ત્રણે પ્રત કાગળની છે.
. નં. ૨૨૯૦, પત્ર ૨૧
આદિ - || ૬૦ || શ્રીહેમસૂરયે ॥ પ્રળમ્ય પરમં
અન્ત - રૂતિ શ્રીપ્રાતવૃત્તિવ્રુષ્ઠિા સમ્પૂર્ણાં | તિવિતા સંવત્ ૧૪૮ વર્ષે દિ.વૈશા.સુ. ૪ સામે ॥
સ્વ.
નં. ૨૨૮૮, પત્ર ૨૬
આદિ - ॥ ૬૦ || અર્હ || પ્રામ્ય પરમં૰
અન્ત - પ્રસ્થાશ્રં શ્લોક ૪૨ || છ | શ્રી || મઙ્ગલમસ્તુ |
આ પ્રત કેટલાંક મહત્ત્વપૂર્ણ ટિપ્પણો ધરાવે છે.
–
૧. - નં. ૨૨૮૯, પત્ર ૧૪
આદિ - ॥ ૬ ॥ પ્રણમ્ય પરમ
અન્ત - ॥ શાસ્ત્ર યનેન પરિપાલયેત્ । જૈ ॥ સુસન્મવત્ જ્યાળમસ્તુ || છે || શ્રી ||
આ ઉપરાંત ‘પ્રાકૃતપ્રબોધઅષ્ટભાષાવૃત્તિ' એ નામથી અન્ય એક પ્રત પણ ઉપરોક્ત ભંડારમાં નં. ૨૧૬૨ ૫૨ છે. પણ એ સ્વ. ના ટિપ્પણ ઉતારા સરખી હોવાથી તેનો અત્રે ઉપયોગ નથી કર્યો.
*ી. - સિદ્ધહેમઅષ્ટમાધ્યાયબૃહદ્વૃત્તિદીપિકા પ્રાકૃતદીપિકા. આની બે પ્રતો
વાડી પાર્શ્વનાથ જ્ઞાનભંડાર - શ્રીહેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર - પાટણમાં છે. બંને પ્રતો જાણે એકબીજાનો ઉતારો હોય તેમ અક્ષરશઃ સરખી છે. બંને પ્રતોમાં સિદ્ધહેમ-અષ્ટમાધ્યાયના ચોથા પાદના ૩૫૦મા સૂત્ર સુધી જ વિવરણ છે અને ત્યારબાદ પુષ્પિકા છે