Book Title: Pragnav Bodh Part 02 - Pages From 417 to 623
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 203
________________ (૧૦૮) પૂર્ણકાલિકા મંગલ ૫૯૯ ૬૬૪ ઉપર આ પ્રમાણે કરેલ છે “એનો પ્રજ્ઞાવબોઘ ભાગ ભિન્ન છે તે કોઈ કરશે.” તે પૂજ્યશ્રી બ્રહ્મચારીજીએ આ અદ્ભુત ગ્રંથ રચી પરમકૃપાળુદેવની આગાહીને સાર્થક કરી. તથા પરમકૃપાળુદેવ પ્રત્યે ભક્તિ કેમ કરવી તે સ્વયં કરી બતાવીને સર્વ આત્માર્થી જીવોના પરમ ઉપકારી સિદ્ધ થયા; માટે તેમને અમારા કોટિશઃ પ્રણામ હો. પ્રજ્ઞાવબોઘ'ની રચનાનો પ્રારંભદિન શ્રાવણ સુદ ૧૩, મંગળવાર સંવત્ ૧૯૯૪ છે. અને પૂર્ણાહુતિ દિન જેઠ સુદ ૧૫ સોમવાર સંવત્ ૧૯૯૭ છે. ત્યારબાદ અષાઢ વદ ૫, સંવત્ ૧૯૯૮ સુધી આ ગ્રંથનું પુનઃ અવલોકન કર્યું. એમ ગ્રંથના રચનાર પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ગ્રંથની પૂર્ણાહુતિમાં આ નોંઘ કરેલ છે. શ્રી ગુરુ વરણાર્પણમસ્તુ છે.

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207