Book Title: Pradyumna Charitra Part 01 Author(s): Somkirti Acharya Publisher: Jain Dharm Vidya Prasarak Varg View full book textPage 9
________________ 'બ્દ સમૂહથી તે પૂજા શામાટે ન કરે? જિનસેન વિગેરે પૂજ્ય આચાર્યોએ જે નિરૂપણ કરેલું છે, તે શકિત મારામાં નહીં છતાં તેઓના ચરણ કમળની સજજન મનુષ્યએ આ ચરિત્ર વિશેષ સાંભળવા ચોગ્ય છે. કહેનારા અને સાંભળનારાઓનાં પાપને નાશ કરનારું આ ચરિત્ર છે. હું મંદ બુદ્ધિવાળે છું, તથાપિ આ શુભ ચરિત્ર પાપરૂપી શત્રુનો વિનાશ કરવા અને કેવળ પુણ્ય ઉપાર્જન કરવાના હેતુથી કરૂં છું. ભવ્ય જીવના સમૂહને પ્રતિબંધ પમાડવા અર્થે પવિત્ર દ્રષ્ટાંતનું કારણરૂપ આ ચરિત્ર બાલ જીવની બુદ્ધિની વૃદ્ધિ થવા સુગમ કરું છું, જબ વૃક્ષ જેવી આકૃતિવાળે જમ્ નામે દ્વિપ છે. જે સદાચરણવાળા રાજાની જેમ વાહિનીનાથ [ સેનાપતિ અને સમુદ્ર ] વડે લેવા ગ્ય છે. જેબૂ દ્વિપમાં વિખ્યાત, તીર્થરૂપ, તીર્થકરોના સ્થાનથી પવિત્ર, અને પાપને નાશ કરનારૂં ભરત નામે ક્ષેત્ર છે. તેની અંદર વાપિકા, કુવા, તળાવ અને વિવિધ - જાતનાં વનવડેયુકત અને પૃથ્વિમાં વિખ્યાત મગધ નામે દેશ છે, જેની રાજ્યધાની વૃશ્વિમાં વિખ્યાત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak TrustPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 234