________________ 'બ્દ સમૂહથી તે પૂજા શામાટે ન કરે? જિનસેન વિગેરે પૂજ્ય આચાર્યોએ જે નિરૂપણ કરેલું છે, તે શકિત મારામાં નહીં છતાં તેઓના ચરણ કમળની સજજન મનુષ્યએ આ ચરિત્ર વિશેષ સાંભળવા ચોગ્ય છે. કહેનારા અને સાંભળનારાઓનાં પાપને નાશ કરનારું આ ચરિત્ર છે. હું મંદ બુદ્ધિવાળે છું, તથાપિ આ શુભ ચરિત્ર પાપરૂપી શત્રુનો વિનાશ કરવા અને કેવળ પુણ્ય ઉપાર્જન કરવાના હેતુથી કરૂં છું. ભવ્ય જીવના સમૂહને પ્રતિબંધ પમાડવા અર્થે પવિત્ર દ્રષ્ટાંતનું કારણરૂપ આ ચરિત્ર બાલ જીવની બુદ્ધિની વૃદ્ધિ થવા સુગમ કરું છું, જબ વૃક્ષ જેવી આકૃતિવાળે જમ્ નામે દ્વિપ છે. જે સદાચરણવાળા રાજાની જેમ વાહિનીનાથ [ સેનાપતિ અને સમુદ્ર ] વડે લેવા ગ્ય છે. જેબૂ દ્વિપમાં વિખ્યાત, તીર્થરૂપ, તીર્થકરોના સ્થાનથી પવિત્ર, અને પાપને નાશ કરનારૂં ભરત નામે ક્ષેત્ર છે. તેની અંદર વાપિકા, કુવા, તળાવ અને વિવિધ - જાતનાં વનવડેયુકત અને પૃથ્વિમાં વિખ્યાત મગધ નામે દેશ છે, જેની રાજ્યધાની વૃશ્વિમાં વિખ્યાત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust