Book Title: Pradyumna Charitra Part 01
Author(s): Somkirti Acharya
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 13
________________ આવેદ, શાસ, ધ્યાન અને ગીતમાં આપજ શ્રેય છે. તેજથી કેટી સૂર્ય સમાન અને કાંતિથી કોટી ચદ્રની સદશ છે. તમારાં દર્શન માત્રથી જ મનુષ્યનાં પાપ પ્રલય થાય છે. ત્રણ લેકમાં સુખ કરનાર શંકર છે. ત્રણ જગતમાં વ્યાપક વિષ્ણુ છે. બ્રહ્મચર્યથી પરબહા છે, પાપરૂપ પંકને હરનાર હર છે. સંસારના આવાસથી મુકો અને આપના અશ્રિતના તારક છો. હે દેવાધિદેવ ! આપ લક્ષીનાથ, જગન્નાથ, ધર્મનાથ અને દયાનિધિ છે. તેમજ સુખ સંતતિ પરંપરાના વધારનાર વર્ધમાન સ્વમી છે. આ પ્રમાણે સ્તુતિ કરી જગન્નુરૂને પ્રણામ કરે શ્રેણિક રાજાએ પરમ ભક્તિવડે વિધિપૂર્વક પ્ર ની પૂજા કરી. જળ, ચંદન, પુષ્પ, સૂપ, દીપ, અક્ષત, નૈવેધ, ફળ વિગેરેથી અષ્ટ પ્રકણો પૂજા કરી સમવસરણમાં મનુષ્યની પર્ષદામાં જઈ ગ્ય સ્થાનકે બેઠા. ત્યાં બેસી આ પ્રમાણે ધર્મ દેશના શ્રવણ કરી, સાગાર અને અણગાર એવા બે પ્રકારનો ધર્મ છે. તેમાં અણગાર ધર્મ યતિને છે. અને સાગાર ધર્મ ગ્રહસ્થનો છે. યતિ ધર્મથી મોક્ષ પ્રાપ્ત થાય છે, અને ગ્રહસ્થ ધર્મથી સ્વર્ગ મળે છે. શ્રી P.P. Ac. Gunratnasuri M.S: Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 234