Book Title: Pradyumna Charitra Part 01
Author(s): Somkirti Acharya
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 3
________________ તા૧e : : પ્રસ્તાવના. એ તો “પ્રદ્યુમ્ન ચરિત્ર” ના ભાષાંતરનું આ પુ. સ્તક વાચકેના હસ્ત કમલમાં મુકતી વખતે અમો તેની પ્રસ્તાવનારૂપે નીચેના બે બોલ કહેવા ઇચ્છીએ છીએ. . ? ' . ' કે ' - આ પ્રધુન ચરિત્ર ગ્રંથ સંસ્કૃતમાં પંડિત શ્રી સમકીર્તિ આચાર્યે રચેલું છે. તે નવ રસથી ભરપૂર છે. તેથી વાંચનારને રસસાગરમાં તલ્લીન કરી નાંખશે, એમ અમને સંપૂર્ણ વિશ્વાસ છે. સંસ્કૃત ભાષાની એવી ખુબી છે કે, તેમાં સર્વે પ્રકારના વિચારે રસમય શૈલીથી દર્શાવી શકાય છે. ફીલસુફી, તત્વજ્ઞાન અને હૃદયના ઉંચામાં ઉંચા ભાવે દર્શાવી શકાય, એવું ભાષા બળ ધરાવનારા શબ્દો સંસ્કૃતમાંથી મળી શકે છે. આવી મઢ અને ગહન ભાષામાં દર્શાવેલા વિચારો સંપૂર્ણપણે ગુજરાતી જેવી પ્રાકૃત ભાષામાં લખવા, તે સહેલી વાત નથી. તેથી આ ભાષાંતરમાં મૂળ લેખકનો આશય સાચવવા માટે ઘણું રૂદ્ધ અને પરિચીત સંસ્કૃત શ બ્દો મૂળ પ્રમાણેજ વાપરવાનું, યોગ્ય ધારવામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 234