________________
199
હ
b
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫-૧૬
૩૭૨૦
( ૪ )
શાણુ કણમાં આદીશ્વરના મ`દિરના દિવાલની સામેના દહેરામાં.
ઇશાનકાણમાં આદીશ્વરના મંદિરની દિવાલના સામેના દહેરાની જમણી બાજુએ આવેલી દેવ કુલિકામાં મુખ્ય મંદીરના ઉત્તર તરફના દ્વારની સામેની દિવાલની ડાબી આજુએ આવેલી દેવકુલિકામાં
મુખ્ય મ’દ્વિરના ઉત્તરદ્વારની પશ્ચિમે, જમણી આર્જીએ આવેલી દેવકુલિકામાં,
મેાટા મંદિરની ઉત્તર તરફની દિવાલના સામે અને ઉપરના લેખવાળી દેહરીની પશ્ચિમ તરફના દેહીના એટલાના મામા ખુણામાં.
મેટા મદિરની અગ્નિકોણમાં આવેલા મંદિરમાંની પ્રતિમા નીચે એક ઉપર.
રંગમ′ડપમાં નં. ૧ વાળા,
મુખ્ય મદિરના પૂર્વ દ્વારના લેખની સામી ખાજુએ આવેલા સ્થલ ઉપર આદીશ્વર ભગવાનના મદિરની પશ્ચિમે ન્હાના મદિરમાં સ્થાપન કરેલાં એ પગલાંની આસપાસ ફીતરેલા છે. ખરતર વસહિ ।'કમાં, ચામુખના મદિરની સામે આવેલા પુ ડરીક ગણધરના મંદિરના દ્વારઉપર ખાદી કાઢેલા છે.
ખરતર વસહિ ટુ'કમાં, વાયવ્ય ખુણામાં આવેલી દેવ કુલિકામાં આદિનાથ ભગવાનની એ ચરણજોડી ઉપર કાતરેલા છે.
ચામુખનીટુ‘કમાં આવેલા ચતુર્મુખ વિહાર” નામના મુખ્ય પ્રાસાદમાં, ચારેક્રિશાએમાં વિરાજમાન આદિનાથ ભગવાનની પ્રતિમાઓની બેઠક નીચે ઊતરેલા છે.