Book Title: Prabuddha Jivan 2009 09
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 26
________________ ૨૬ પ્રબુદ્ધ જીવન સપ્ટેમ્બર, ૨૦૦૯ જૈન પારિભાષિક શબ્દકોશ ડૉ. જિતેન્દ્ર બી. શાહ (ઑગસ્ટ ૨૦૦૯ના અંકથી આગળ) ૫ ૭૦. પ્રત૨ : પડનું નીકળવું તે, જેમ અબરખ, ભોજપત્ર આદિમાં. परतें या तहें निकलना, जैसे अभ्रक, भोजपत्र आदि. Gradually chopping off layers as in mica, birch etc. ૫૭૧. પ્રતિક્રમણ : થયેલ ભૂલનો અનુતાપ કરી તેથી નિવૃત્ત થવું અને નવી ભૂલ ન કરવા માટે સાવધાન થવું, તે પ્રતિક્રમણ. हुई भूल का अनुताप करके उससे निवृत्त होना और भूल न हो इसके लिए सावधान रहना प्रतिक्रमण है। To repeat for the mistake that has been committed and to refrain from it, as also to remain alert that no new mistakes are commited - that is called Pratikramana. ૫૭૨. પ્રતિરૂપ (ઈંદ્ર) : વ્યંતરનિકાયના ભૂત પ્રકારના દેવોમાંના એક ઈંદ્ર છે. व्यन्तर निकाय के किन्नर आदि आठ प्रकार के देवो में दो - दो इन्द्र है। One of the Indra among Bhutas a sub-type of Vyantara-nikaya. ૫૭૩. પ્રતિરૂપક વ્યવહાર : અસલને બદલે બનાવટી વસ્તુ ચલાવવી, તે ‘પ્રતિરૂપક વ્યવહાર.” असली के बदले नकली वस्तु से चलाना । To deal in counterfeit commodities. ૫૭૪. પ્રતિસેવનાકુશીલ : જેઓ ઈન્દ્રિયોને વશવર્તી હોવાથી કોઈ પ્રકારની ઉત્તર ગુણોની વિરાધના કરવા પૂર્વક પ્રવર્તે, તે પ્રતિ સેવનાકુશીલ. इन्द्रियों को वशवर्ती होने से उत्तरगुणों की विराधनामूलक प्रवृत्ति करनेवाला प्रतिसेवना कुशील है। He who being a salve of his indriyas act in violation of some of the derivative virtues of a monk is called pratisevanaku'sila. ૫૭૫. પ્રત્યક્ષ જે જ્ઞાન ઈંદ્રિય અને મનની સહાયતા સિવાય જ ફક્ત આત્માની યોગ્યતાના બળથી ઉત્પન્ન થાય છે, તે પ્રત્યક્ષ. जो ज्ञान इन्द्रिय और मन की सहायता के बिना ही केवल आत्मा की योग्यता से उत्पन्न होता है, वह प्रत्यक्ष है। That cognition which originates without the aid of the sense-organs and manas and on the basis of the capacity of a soul, alone is pratyaksa or direct. ૫૭૬. પ્રત્યભિજ્ઞાન : પૂર્વમાં અનુભવેલી અને વર્તમાનમાં અનુભવાતી વસ્તુની એકતાના અનુસંધાનનું નામ પ્રત્યભિજ્ઞાન पहले अनुभव की हुई और वर्तमान में अनुभव की जानेवाली वस्तु की एकता का तालमेल प्रत्यभिज्ञान है। To detect identify between an object experienced earlier and one that is being experienced at present is Samjna or pratyabhijnana. ૫૭૭, પ્રત્યાખ્યાનાવરણીય : જેમનો વિપાક દેશવિરતિને ન રોકતાં ફક્ત સર્વવિરતિને રોકે, તે પ્રત્યાખ્યાનાવરણી ક્રોધ, માન, માયા અને લોભ. जिनका विपाक देशविरति का प्रतिबन्ध न करके केवल सर्वविरति का ही प्रतिबन्ध करे वे प्रत्याख्यानवरणीय क्रोध, मान, माया और लोभ है। The karmas whose fructification obstructs not a partial moral discipline but a complete moral discipline are called anger, pride deceit and greed of the Pratyakhyanavarana. ૨૦, સુદર્શન સોસાયટી, ૨, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. (વધુ આવતા અંકે)

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28