Book Title: Prabuddha Jivan 2009 02
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 27
________________ તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન જૈન પારિભાષિક શબ્દકોશ, a ડૉ. જિતેન્દ્ર બી. શાહ (જાન્યુઆરી-૨૦૦૯ત્ના અંકથી આગળ) ૫૨૪. પરલિંગ : જૈનેતરપંથનું લિંગ. परलिंग : નૈનેતર પંથ વા તિ! Parlinga : One Possessing the linga charactristic of a non-Jaina. ૫૨ ૫. પરવિવાહકરણ : પોતાની સંતતિ ઉપરાંત કન્યાદાનના ફળની ઇચ્છાથી કે સ્નેહસંબંધથી બીજાની સંતતિના વિવાહ કરી દેવા, તે પરવિવાહકરણ. परविवाहकरण : निजी संतति के उपरांत कन्यादान के फल की इच्छा से अथवा स्नेह संबन्ध से दूसरे की संतति का विवाह कर देना परविवाहकरण है। Parvivahkarana : Not being content with arranging the marriage of one's own children to do the same in the case of someone else's children either out of affection or with a view to reaping the beneficial fruit of Kanyadana ૫૨૬. પરવ્યપદેશ (અતિચાર) : પોતાની દેય વસ્તુને “એ પારકાની છે” એમ કહી તેના દાનથી પોતાની જાતને માનપૂર્વક છૂટી કરી લેવી, તે પરવ્યપદેશ. परव्यपदेश : अपनी देय वस्तु को 'यह दूसरे की है' ऐसा कह कर उसके दान से अपने आपको मानपूर्वक बचा लेना परव्यपदेश Parvyapdesh : To say about one's own possession that if belongs to someone else, so as to absolve (Atichar) oneself honourably from the duty to donate it. ૫૨૭. પરાઘાત (નામકર્મ) : દર્શન કે વાણીથી બીજાને આંજી નાંખે એવી દશા પ્રાપ્ત કરાવનાર કર્મ તે ‘પરાઘાતનામ.” पराघात (नामकर्म) : दर्शन या वाणी से दूसरे को निष्प्रभ कर दे ऐसी दशा प्राप्त करानेवाला कर्म पराघात । Paraghata : The Karma on account of which one beats down others through ones appearance or (Namkarma) through one's speech that is called Paraghata-nama. ૫૨૮. પરિગ્રહ : આ વસ્તુ મારી છે અને હું એનો માલિક છું એવો સંકલ્પ રાખવો, તે પરિગ્રહ. परिग्रह : यह वस्तु मेरी है और मै इसका मालिक हूं ऐसा संकल्प करना परिग्रह है। Parigrah : An emphatic assertion to the effect that this thing is mine while I am its owner is accumulation of possession. ૫૨૯. પરિણામ : પોતાની જાતિનો ત્યાગ કર્યા વિના થતો દ્રવ્યનો અપરિસ્પંદરૂપ પર્યાય જે પૂર્વાવસ્થાની નિવૃત્તિ અને ઉત્તરાવસ્થાની ઉત્પત્તિરૂપ છે, એને પરિણામ સમજવો. परिणाम : स्वजाति का त्याग किए बिना होनेवाला द्रव्य का अपरिस्पन्द रुप पर्याय, जो पूर्वावस्था की निवृत्ति और उत्तरावस्था की उत्पत्तिरुप है, उसे परिणाम समझना चाहिए। Parinama : One's being - that is, one's retaining, one's specific nature and yet undergoing origination and destruction is Parinama. ૫૩૦. પરિણામી નિત્યતા : મૂળ વસ્તુ ત્રણેય કાળમાં સ્થિર રહ્યા છતાં દેશ, કાળ આદિ નિમિત્ત પ્રમાણે ફેરફાર પામ્યા કરે એ પરિણામી નિત્યતા. परिणामी नित्यता : तीनों कालो में मूल वस्तु के कायम रहने पर भी देश, कालादि के निमित्त से यदि परिवर्तन होता रहता है - वह परिणामी नित्यता है। Parinaminityata : When the basic entity persists there in all the three phases of time and yet there is change pertaining to place, time etc. that is the state of Parinamanityata. ૨૦, સુદર્શન સોસાયટી, ૨, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. (વધુ આવતા અંકે)

Loading...

Page Navigation
1 ... 25 26 27 28