Book Title: Pathik 2004 Vol 44 Ank 07 08 09
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંદર્ભ-નોંધ ૧. “સરિતા થી સાગર” (દાંડી યાત્રાની નવલકથા), (૧૯૪૯), લે. શિવશંકર પ્રાણશંકર શુક્લ, પ્ર. ગૂર્જરી
ગ્રંથરત્ન (અમદાવાદ). ૨. “કુમાર' માસિક (અમદાવાદ), જુલાઈ-૧૯૫૦, ‘માધુકરી’ વિભાગ ૩. “કચ્છના સ્વાતંત્ર્ય સંગ્રામની તવારીખ” (૧૯૮૨), લે. કાંતિપ્રસાદ અંતાણી, સં. હરેશ ધોળકિયા, પ્ર.
કચ્છ ગ્રામ્ય ઉત્કર્ષ ટ્રસ્ટ (ભુજ) ૪. “કચ્છમિત્ર” દૈનિક (ભુજ), ર૩ જી જુલાઈ, ૧૯૮૭માં સુરેન્દ્ર શેઠના લેખો ૫. “કચ્છના રચનાત્મક કાર્યકરો” (૧૯૯૩), લે. વન પાંધી અને અન્યો સં. રમેશ સંઘવી, પ્ર. વિચારશીલ
પ્રકાશન (મુંબઈ) ૬. “કચ્છના અંતરંગો” (૧૯૯૬), લે. કુંદનલાલ ધોળકિયા, પ્ર. વિચારશીલ પ્રકાશન (મુંબઈ) ૭. “કચ્છ શક્તિ” વાર્ષિક(મુંબઈ)ના આષાઢીબીજ વિશેષાંકો (૨૦૦ર/ર૦૦૩)માં ભરત ઠાકરના લેખો ૮. “ગુજરાત” પાક્ષિક (ગાંધીનગર), ૧૫મી ઑગસ્ટ, ૨૦૦૩માં “સ્મરણાંજલિ’ સ્તંભ હેઠળ અશ્વિનકુમાર
પટેલનો લેખ ૯. “મુંબઈમાં મુક્તિસંગ્રામના મોરચે ગુજરાત” (પ્રકાશન વર્ષ?) સં. દોલત ભટ્ટ, પ્ર. માહિતી ખાતું (ગાંધીનગર) નોંધ : ૧૪-૧૫મી ડિસેમ્બર ૨૦૧૩ના રોજ ધોરાજી (જિ. રાજકોટ) ખાતે યોજિત સૌરાષ્ટ્ર-કચ્છ ઇતિહાસ
પરિષદના ૧૫મા અધિવેશનમાં “કામદાર રોપ્યચંદ્રક' પુરસ્કૃત નિબંધ.
પથિક ત્રમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ ૪૭
For Private and Personal Use Only

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60