Book Title: Passportni Pankhe Part 3
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 10
________________ મદદનીશ શ્રી અનસૂયાબહેનનો અત્યંત આભારી છું. એમના મમતાભર્યા આગ્રહ વિના આ પ્રવાસલેખો લખવાનું બન્યું ન હોત ! આ ગ્રંથના પ્રકાશનની જવાબદારી અમારા શ્રી મુંબઈ જૈન યુવક સંઘે ઉપાડી લીધી છે એ બદલ સંઘનો અને સર્વ કાર્યકર્તાઓનો ઋણી છું. વિક્રેતા તરીકે જવાબદારી સ્વીકારવા બદલ આર. આર. શેઠની કંપનીનો, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો અને નવભારત સાહિત્ય મંદિરનો તથા મુદ્રણકાર્યની જવાબદારી ઉપાડી લેવા બદલ ડૉ. શિવલાલ જેસલપુરાનો અને એમના સુપુત્ર શ્રી ગિરીશભાઈ જેસલપુરાનો પણ આભારી છું. આ લેખમાળાના લેખન-પ્રકાશન દરમિયાન નાનાંમોટાં પ્રકીર્ણ કામોમાં સહાય કરનાર શ્રી અશોક પલસમકરને કેમ ભુલાય ? અને મારા પ્રિય વાચકોને તો યાદ કર્યા વગર રહી શકે નહિ. વાંચીને પોતાનો પ્રતિભાવ દર્શાવનાર કેટલા બધા વાચકો સાથે પત્રમૈત્રી થઈ છે ! આ પ્રવાસગ્રંથ વાંચીને કોઈને પણ આનંદ અને પ્રેરણા મળશે, એવો પ્રવાસ કરવાની તક મળશે તો મારું લખવું સાર્થક થયું છે એમ માનીશ. મુંબઈ રમણલાલ ચી. શાહ ચૈત્ર સુદ , ગુડી પડવો વિ.સં. 2060 રવિવાર, તા. 21-3-2004 IX Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 170