________________
દિમાં સુંદર ઉપયાગ કરી રહ્યા છે અને આથી બૃહદ્ભુંબઈ તેમજ બહારના મેટા વગ તેમની ધર્મભાવનાથી પરિચિત છે, જેથી અત્ર તેના ઉલ્લેખ જરૂરી નથી !
શ્રી ખુમચદ્રભાઈના ધમ પત્ની અ. સૌ. ચુનીબેનનુ જીવન પણ એક શ્રાવિકાને શે।ભતુ છે. તેમના પરિવારમાં છ પુત્રો છે અને તે દરેકને ધર્માંસંસ્કારે। આપવાનુ તેએ ચૂકયા નથી, જેના પરિણામે આજે વિવિધ ધંધામાં જોડાવા છતાં ધશ્રદ્ધા સારી છે.
આ પુસ્તક પ્રકાશનની સ` જવાબદારી તેઓશ્રીએ મને સોંપી અને મેં બે-ત્રણ પુસ્તકાને સહારા લઈ તથા પૂ. મુનિરાજ શ્રી કલ્યાણચંદ્ર વિજયજી મહારાજ પાસેથી પ્રાચીન સ્તવને મેળવી તેમની ભાવનાને અનુરૂપ પુસ્તક તૈયાર થાય તે મુજ્બ શ પ્રયાસ કર્યો છે.
ચોકસાઈ ધણી રાખવા છતાં પ્રેષદેષ તથા દૃષ્ટિદાષથી અશુદ્ધિ રહી જવા સંભવ છે, તેા વાચકોને શુદ્ધિપત્રક જોઈ સુધારીને વાંચવા વિનતિ છે.
શ્રી જીતેન્દ્રકુમાર મી, શાહે પુસ્તકનુ પ્રિન્ટિંગ કામ પોતાની -જવાબદારી સમજી જે કાળજીભર્યાં સહકાર આપ્યા છે તે બદલ તેમના અમે આભારી છીએ.
જિનાજ્ઞાવિરુદ્ધ કાંઈ પણ લખાયુ હાય તે મિચ્છા મિ દુક્કડં
વસતલાલ એમ. દોશી શ્રી હીરસૂરીશ્વરજી સ`. પ્રા. ધાર્મિક
ગાડીજી જૈન પાઠશાળા પાયની–મુંબઈ ૪૦૦ ૦૦૩ માગશર વદી ૩, તા. ૧૭–૧૨–૭૮