Book Title: Paramagama Sara Author(s): Dineshchandra Joravarmal Modi Publisher: Dineshchandra Joravarmal Modi View full book textPage 2
________________ “એક વિષયને અનંતભેદે પરિપૂર્ણ કહેનાર તે જૈનદર્શન છે. પ્રયોજનભૂતતત્ત્વ એના જેવું ક્યાંય નથી. એક દેહમાં બે આત્મા નથી, તેમ આખી સૃષ્ટિમાં બે જૈને એટલે કે જૈનની તુલ્ય એકે દર્શન નથી. આમ કહેવાનું કારણ શું તો માત્ર તેની પરિપૂર્ણતા, નીરાગિતા, સત્યતા અને જગતહિતસ્વિતા. બાકીના સર્વ ઘર્મમતોના વિચાર જિનપ્રણીત વચનામૂતસિંધુ આગળ એક બિંદુરૂપ પણ નથી. અન્ય પ્રવર્તકો પ્રતિ મારે કંઈ વૈરબુદ્ધિ નથી કે મિથ્યા એનું ખંડન કરું. પ્રિય ભવ્ય! જૈન જેવું એકે પૂર્ણ દર્શન નથી, વીતરાગ જેવો એકે દેવ નથી.” –શ્રીમદ્ રાજચંદ્ર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 176