Book Title: Nyayvijayjinu Mumbai Chaturmas
Author(s): Nyayavijay
Publisher: Nyayvijay

View full book text
Previous | Next

Page 6
________________ ગ્ ગડદી એટલી ઉભરાતી રહેતી કે સેકડો માણુસાને પાછા જવું પડતું. બહુારાટની જૈન જનતાના બહુમ્લેટ દરોડા પડતા. માણસાની મ્હાટી ભીડ સામે બધાને વ્યાખ્યાનના અવાજ સુખેથી પહાંચી શકે તે માટે આખી સભાની ઈચ્છા · લાઉડસ્પીકર ' ગોઠવવાની થયેલી; પણ એ ત્રણ કા વાઢુકાની સમ્મતિ ન થતાં તે વાત મુલ્તવી રહી હતી. દિવસે મહારાજશ્રીના ઉપદેશથી પ ણુમાં મહાવીરજન્મવાચનના કોટના ઉપાશ્રયમાં નાળિયેર ફાડવાનુ` બિલ્કુલ ખંધ રહ્યું હતું. અને ‘સાંવત્સરિક’ પના દિવસે તપસ્વી નર-નારીઓને શુદ્ધ ખાદીની પ્રભાવના કરવામાં આવી હતી. જૈનેતર સાક્ષરો અને વિદ્વાને, રાજદ્વારી નેતાઓ અને અધિકારીએ મહારાજશ્રીને મળવા આવતાં તેમનુ વિપુલ જ્ઞાન અને તેમની ઉદાર દૃષ્ટિ તથા વિશાળ ભાવના પર ખુશ થઇ જતા. ઉદાહરણાથ', પારસીવિદ્વાન ડૉ॰ હરામન, ખબાતા અને પ્રસિદ્ દેશભકત વીર નરીમાનના હૃદય પર પડેલી અસર આ સંગ્રહમાં તેમના આપેલા ઉદ્ગારા પરથી વાચક જોઇ શકશે. મહાન્ જૈનાચાય શ્રીવિજયધમ સૂરિજી મહારાજની જયતિ પર શ્રીમાન વલ્લભભાઇ પટેલે પધારી પ્રમુખસ્થાન સ્વીકારી જૈનમેળાવડાને દીપાવવા એ શાસનશેાભાની રમણીય ઘટના ગણાય. કાંગ્રેસહાઉસમાં રાષ્ટ્રધ્વજવન્દન પ્રસંગે વીર નરીમાનના આમન્ત્રણથી મહારાજશ્રીનુ પધારવું, મહારાજશ્રીએ જોરદાર શબ્દોમાં દેશભક્તિ માટે પ્રજાને આબ્દુાન કરવુ, વીર નરીમાને એ પછી મહારાજશ્રી માટે મહાન પ્રશસ્તિ ઉચ્ચારવી એ જૈન સાધુ માટે જેટલી અદભુત ઘટના છે, તેટલેાજ એ જૈન શાસનને માટે જવલન્ત મહિમનાદ છે. લેખે અને લેકચર ઉપરાંત, મુબઇની જનતામાં મહારાજશ્રીનાં લખેલાં ટ્રેકટો અને પુસ્તકને પણ ખૂબ ફેલાવા થયા છે. મહારાજશ્રીનાં જનસામાન્યપયાગી ઉદારવિચારપૂર્ણ આલેખનાએ મુંબઇની પ્રજામાં પ્રેરણા રેલાવી ખરેખર જૈન ધર્મની પ્રતિષ્ઠા વધારી છે. ચર્ચાસ્પદ પ્રશ્ન પર તેમના ખુલ્લા વિચારો અને નિર્ભય ગજ નાએથી જૈનેાના કેટલાક વગ ખળભળી ઉઠે છે. પણ યુક્તિ અને દલીલેમાં સામને ન કરી શકવાથી તે લેાકેાને મનોર ગુપ્તા વડુતની લાઇન પકડવી પડે છે. મહારાજશ્રીના પરિચયમાં આવેલાએ તે જોઇ શકે છે કે વિાષી વર્ગના વિધે અને આક્ષેપેા તેમના આનન્દી ચેહરાને સ્પશી શકતાજ નથી. વનરાજ જેમ વાનરોની કુચેષ્ટાથી ગભરાય નહિ કે ચીડાય નહિ, કિન્તુ પેાતાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 268