Book Title: Nyayavinshika Author(s): Abhayshekharsuri Publisher: Divya Darshan Trust View full book textPage 2
________________ મોત્યુ ણં સમણસ્સ ભગવઓ મહાવીરસ્ય સ્વ.પૂ. ગુરુદેવ શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.ની જન્મશતાબ્દી પ્રસંગે શ્રીસંઘને સાદર સ્વોપજ્ઞવૃત્તિ અને ગુજરાતી ભાવાનુવાદથી સમલંકૃતા VICELSI : રચયિતા: વર્ધમાનતપોનિધિ સ્વ. પૂ.આ. શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય સહજાનંદી સ્વ. પૂ.આ. શ્રી વિજય ધર્મજિસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય શ્રી સૂરિમંત્ર સુસાધક સ્વ. પૂ.આ. શ્રી વિજય જયશેખરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય આચાર્ય વિજય અભયશેખરસૂરિ પ્રથમ પ્રકાશનઃ વિ.સં. ૨૦૬૫ • મૂલ્ય રૂા. ૨૦૦-૦૦ : પ્રકાશક: દિવ્યદર્શન ટ્રસ્ટ ૩૯, કલિકુંડ સોસાયટી, ધોળકા, જિ. અમદાવાદ-૩૮૦૮૧૦. નોંધ : જ્ઞાનખાતેથી પ્રકાશિત થયેલ આ પુસ્તકની ગૃહસ્થ માલિકી કરવી હોય તો એનું મૂલ્ય જ્ઞાનખાતે ભરી દેવું.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 370