________________
१३
વાવણી ઓછી હાય તેા ગ્રંથકારનેા વાંક ન કઢાય. એ તો કેવળ પ્રવેશ છે, પ્રવેશ થયા પછી બાકીના જે પુરુષાર્થ કરવાના રહે છે, તે તા દરેકે પેાતાની મેળે જ કરવા જોઇ એ. અધરામાં અધરી વસ્તુ તેા પ્રવેશની છે તે આટલી સહેલાઈથી થયા પછી કૃતજ્ઞતાપૂર્વીક જીવનવીરે આગળ અને આગળ ધપવું જોઈ એ.
મેટેરાંઓનાં વચને પ્રમાણુ ગણવાં એ બાળકાના પરમ ધર્મ છે. પણ બાળકો હંમેશને માટે બાળકો રહી શકતાં નથી, પોતે મોટેરાં થયા પછી પણ વચનપ્રામાણ્યમાં જ માણસ સાઈ રહે, તે એનામાં બાલિશતા જ રહી જાય. એટલું ધ્યાનમાં રાખી આ ગ્રંથનું અધ્યયન થવું જોઈ એ.
૩
મરાઠી, ગુજરાતી, હિંદી, બંગાળી ઇત્યાદિ ભાષાએ એટલી બધી નજીક છે કે ભાષા ઉપર સારા કાબૂ ધરાવનાર માણસ માટે અનુવાદ એ રમત જેવી વાત છે. મૂળ લેખકની શૈલી, એની ખૂખી અને એને વિનાદ પણ ભાષાંતરમાં આણી શકાય. ભાષામાં જેનું આકર્ષણ વધારે છે પણ જેનું મહત્ત્વ નહિ જેવું છે એવા શબ્દાલંકારાની બાબતમાં અનુવાદક નહિ ફાવી શકે એ સમજાય એવી વસ્તુ છે, છતાં ત્યાં પણ આ બધી જ ભાષાએ સંસ્કૃતના વારસાને લીધે પરિપુષ્ટ થયેલી હાવાથી ઘણું સામ્ય ધરાવે છે. તેથી ઉપરની દેશી ભાષાઓના અનુવાદ કેવા થયા છે એ નક્કી કરતાં આકરામાં આકરી કસાટી રાખવાના આપણને હક છે. અનુવાદક મૂળ લખાણુની સૂક્ષ્માતિસૂક્ષ્મ છંટા પકડી શક્યા છે કે નહિ અને તેને પોતાની ભાષામાં અનુવાદ કરતાં પોતાની ભાષાની શુદ્ધિ અને સમૃદ્ધિને વફાદાર રહ્યા છે કે નહિ, એ પણ તપાસવું જોઈ એ.
એક જમાના એવા હતા કે જ્યારે ગુજરાતીમાં અ દુગ્ધ છૂટથી ભાષાને બગાડી શકતા હિંદીમાંથી અનુવાદ કરવામાં આવશ્યકતા વધારે મનાતી; પણ આ છેલ્લાં વીસ વર્ષામાં ભાષાંતરની લેખકોએ અને વિદ્યાવ્યાસંગીઓએ
લોકો ગમે તેવા અનુવાદો કરીને હતા. બંગાળી, મરાઠી અને યોગ્યતા કરતાં ધૃષ્ટતાની જ હવે એ જમાને રહ્યો નથી. કળા ખૂબ ખીલી છે.
સમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org