Book Title: Nirvan Margnu Rahasya
Author(s): Bhogilal G Sheth
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 161
________________ [૧૫] નિર્વાણમાર્ગનું રહસ્ય अज्ञानोपास्तिरज्ञान, ज्ञान ज्ञानिसमाश्रयः । . ददाति यत्तु यस्यास्ति, सुप्रसिद्धमिदं वचः ।। (ઈબ્રોપદેશ, શ્રી પૂજ્યપાદ સ્વામી) અજ્ઞાનીના આશ્રયથી અજ્ઞાન અને જ્ઞાનીના આશ્રયથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. જેની પાસે જે હોય, તે જ તે આપી શકે એ વચન સુપ્રસિદ્ધ છે. गुरुपदेशादभ्यासात्स वित्तेः स्वपरान्तरम् । जानाति यः स जानाति, मोक्षसौख्य निरन्तरम् ॥ (ઈષ્ટપદેશ, શ્રી પૂજ્યપાદ સ્વામી) શ્રીગુરુના ઉપદેશથી અભ્યાસ કરતાં કરતાં સ્વ અને પરના ભેદને જાણે છે તે મેક્ષસુખને જાણે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174