Book Title: Navu Darshan Navo Samaj
Author(s): Tulsi Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 257
________________ સત્યનું અનુશીલન અને અનુપાલન કરવાનું હોય છે. પરંતુ જય-પરાજયની ભાવનાથી આગળ વધીને આત્મશુદ્ધિ અથવા જીવનની પવિત્રતાનો ઉદ્દેશ જ મુખ્ય બનવો જોઈએ. ચિંતનની આ નવી દિશાને પ્રયોગની ભૂમિકા મળે એટલી અપેક્ષા છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260