Book Title: Navtattva Sangraha
Author(s): Vijayanandsuri, Sanyamkirtivijay
Publisher: Samyagyan Pracharak Samiti

View full book text
Previous | Next

Page 4
________________ – શ્રુતભક્તિ-અનુમોદના – -: લાભાર્થી : – દીક્ષામાર્ગ સંરક્ષક, દીક્ષાયુગ પ્રવર્તક, તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના દિવ્ય પ્રભાવક સામ્રાજયથી સંવર્ધિત શ્રી જિનાજ્ઞા આરાધક શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ જૈન સંઘ, મુલુંડ, મુંબઈ દ્વારા જ્ઞાનનિધિમાંથી.. આ “નવતત્ત્વસંગ્રહ (ગુજરાતી અનુવાદ સહિત)” ગ્રંથના પ્રકાશનનો સંપૂર્ણ લાભ પ્રાપ્ત કરાયો છે. આપના શ્રીસંઘની શ્રુતભક્તિની હાર્દિક અનુમોદના અને ભવિષ્યમાં પણ તમારો સંઘ ઉત્તરોત્તર શ્રુતભક્તિમાં ઉજમાળ બને. એવી શુભકામના. લિ. શ્રી સમ્યજ્ઞાન પ્રચારક સમિતિ સૂચના:- આ પુસ્તક જ્ઞાનનિધિમાંથી પ્રકાશિત થયું હોવાથી ગૃહસ્થોએ આની માલિકી કરવી હોય તો સંપૂર્ણ મૂલ્ય જ્ઞાનનિધિમાં જમા કરવું. માલિકી ન કરવી હોય તો સુયોગ્ય નકરો જ્ઞાનનિધિમાં આપીને આ પુસ્તકનો ઉપયોગ કરવો.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 546